September 21, 2026
ગુજરાતતાજા સમાચાર

અમદાવાદ સિવિલ ૧૨૦૦ બેડને કોવીડ હોસ્પિટલમાં તબદીલ કરવા માટે પ્રશાસન તરફથી તૈયારીઓ શરૂ, અન્ય રાજ્યોમાં પણ તૈયારીઓ શરૂ કરાઇ

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલને કોઈપણ ક્ષણે કોવીડ હોસ્પિટલમાં તબદીલ કરવા માટે પ્રશાસન તરફથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ઓક્સિજન ટેન્ક ઉપરાંત બાય પેપ અને ઓક્સિજન ધરાવતા બેડ પણ તૈયાર કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

કોરોનાની ઓછી અસર ધરાવતા દર્દીઓને ઓક્સિજન ખૂટી પડે તો તેવા દર્દીઓને સારવાર આપવા માટે 600 બેડ તૈયાર કરવા માટે સૂચના આપવામાં આવી છે તેની સાથે સિવિલ હોસ્પિટલના 7450 વેન્ટિલેટરને પણ ચકાસણી કરવા માટે નોડલ ઓફિસરોને સૂચના અપાઇ છે.

Related posts

શ્રી હાંડેના મહોલ્લાના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા તારીખ ૨૫ થી ૩૧ માર્ચ સુધી ઉદ્યોજક સોહળા / ખાદ્ય મહોત્સવ અને ગુડી પડવા નું ભવ્ય કાર્યક્રમ આયોજન કરાયું

Ahmedabad Samay

રાજ્યમાં ભારે વરસાદના કારણે 130 લોકોના મોત થયા, 39 તણાયા, 38 પર પડી વીજળી

Ahmedabad Samay

મેઘાણીનગરમાં યુવતીની હત્યાનો મામલો ઉકેલાયો

Ahmedabad Samay

અમદાવાદમાં બીએમડબલ્યુ હિટ એન્ડ રન કેસ મામલે સત્યમ શર્માની ક્રાઈમ કુંડળી આવી સામે

Ahmedabad Samay

અમદાવાદમાં 146મી રથયાત્રાને તૈયારીઓ બની તેજ, મેયર, અધિકારીઓ 21 કિમી રુટનું નિરીક્ષણ કર્યું

Ahmedabad Samay

પીએમ કિસાન / નથી મળ્યો 13મો હપ્તો તો ફક્ત કોલ પર થશે સમાધાન, ફટાફટ ડાયલ કરો આ નંબર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો