September 22, 2026
ગુજરાતરાજકારણ

૧૭મી લોકસભાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાના શ્રી ગણેશ વિધિવત થઇ રહયા છે

દેશની ૧૭મી લોકસભાની મુદત પણ પૂર્ણ થવાની તૈયારીછે.   ગૃહમંત્રી અમીતભાઇ શાહ  વિવિધ લોકાર્પણના કાર્યક્રમમાં ગુજરાતમાં હાજર છે. તેવામાં ગતરોજ મોડી સાંજે ૧૭મી લોકસભાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાના શ્રી ગણેશ વિધિવત થઇ રહયા છે.

આ લોકસભા ખૂબજ મહત્‍વની બની રહેશે તેનું મુખ્‍ય કારણ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવાની દિશા તરફ હરણફાણ ભરી રહયા છે. પ્રથમ પસંદગી બાદ ખૂબજ ટુંકા સમયમાં ૨૬ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવે તેવા પૂરેપૂરા સંકેતો મળી રહયા છે.

વડાપ્રધાન પોતાની પધ્‍ધતિ મુજબ નવા ચહેરાઓને પસંદ કરે તેમ જોવા મળી રહી છે. જો આ મુજબ પસંદગી કરવામાં આવે તો હાલના જે લોકસભાના સભ્‍યો છે તેમાં બાદબાકી થાય તેવા સભ્‍યોની યાદી તરફ એક નજર કરીએ(૧) વિનોદ ચાવડા-કચ્‍છ,(૨)ે પરબતભાઇ પટેલ-બનાસકાંઠા, (૩) ભરતસિંહજી ડાભી-પાટણ,(૪) શ્રીમતી શારદાબેન પટેલ-મહેસાણા,(૫) શ્રી દિપસિંહ રાઠોડ-સાબરકાંઠા, (૬) હસમુખભાઇ  પટેલ-અમદાવાદ પૂર્વ, (૭)  કિરીટ પટેલ,(૮) મોહનભાઇ કુંડારીયા-રાજકોટ,(૯) રમેશભાઇ ધડુક-પોરબંદર, (૧૦) રાજેશભાઇ ચુડાસમા-જૂનાગઢ, (૧૧) નારણભાઇ કાછડીયા-અમરેલી, (૧૨) ર્ડો. ભારતીબેન શિયાળ-ભાવનગર, (૧૩) મિતેશ પટેલ-આણંદ, (૧૪) રતનસિંહ રાઠોડ-પંચમહાલ, (૧૫) શ્રીમતિ રંજનબેન ભટ્ટ, (૧૬) શ્રીમતિ ગીતાબેન રાઠોડ-છોટાઉદેપુર, (૧૭) મનસુખ વસાવા-ભરૂચ, (૧૮) પ્રભુભાઇ વસાવા-બારડોલી, (૧૯) શ્રીમતિ દર્શના જરદોશ-સુરત, (૨૦) ર્ડો.કે.સી.પટેલ-વલસાડ

હાલમાં જે પાંચ ઉમેદવાર નકકી મનાય  છે તે તરફ એક નજર કરીએ. (૧) અમિતભાઇ શાહ, (૨) સી.આર.પાટીલ, (૩) દેેવુસિંહ ચૌહાણ, (૪) ર્ડો. મહેન્‍દ્રભાઇ મુંજપરા સુરેન્‍દ્રનગર, (૫) શ્રીમતિ પૂનમબેન માડમ, (૬) મનસુખભાઇ માંડવીયા.

Related posts

અમદાવાદના નિકોલ વિસ્તારમાં સર્વે કરવા ગયેલા કર્મચારી પર હૂમલો

Ahmedabad Samay

મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સેવાસેતુ કાર્યક્રમના સાતમાં તબક્કાનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની આંતરિક સુરક્ષા, સંરક્ષણ અને વ્યૂહાત્મક અધ્યય ઓનલાઇન કોર્ષ શરૂ કરાશે

Ahmedabad Samay

SPS સેક્યુરીમાં કોરોનાકાળમાં આવી મોટી ભરતી

Ahmedabad Samay

નવી સંસદના ઉદઘાટન વખતે જોવા મળશે ‘સેંગોલ’, તમામ સરકારોએ તેને તમારાથી દૂર રાખ્યો… અમિત શાહે કહ્યું ઇતિહાસ

Ahmedabad Samay

મોટો રાજકીય અપસેટ  ભાજપના અભેદ ગઢ ગણાતા ખાડિયા વોર્ડમાં શરમજનક હાર, કોંગ્રેસની પેનલ જીતી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો