August 8, 2026
Other

ટ્રાફિક જામમાં ફસાવ તો હેલ્પલાઈન નંબરની મદદ લઈ શકશો

 ગુજરાત બોર્ડની 10માં ધોરણની પરીક્ષાનો સમય સવારે 10.00 વાગ્યાથી બપોરના 1.15 વાગ્યા સુધી રહેશે. 12માં ધોરણ કોમર્સ સ્ટ્રીમની પરીક્ષાનો સવારે અને બપોરે અલગ અલગ સમયે લેવામાં આવશે. જેમાં સવારનો સમય 10.30 વાગ્યાથી 1.45 વાગ્યા અને બપોરનો સમય 3.00થી 6.15 સુધીનો રહેશે.

આવી જ રીતે સાયન્સ સ્ટ્રીમ ધોરણ 12ની પરીક્ષાનો ટાઈમ 11 માર્ચથી શરુ થશે જે 22 માર્ચ સુધી રહેશે. તેનો સમય બપોરે 3.00 વાગ્યાથી સાંજના 6.30 સુધી રહેશે. જો કોઈ વિદ્યાર્થી ટ્રાફિક જામમાં ફસાઈ જાય તો, હેલ્પલાઈન નંબર 1095 પર મદદ લઈ શકશે.

Related posts

ગૃહમંત્રી શાહ : બંને કોર્ટમાં પડતર ફોજદારી કેસોના નિકાલ માટે સાંજની અદાલતો સ્‍થાપવા અને નવી સિસ્‍ટમો વિકસાવવા માટે પણ કામ ચાલી રહ્યું છે.

Ahmedabad Samay

ગણપતિ વિસર્જન અને ઈદે મિલાદ એક જ દિવસે હોવાથી નિકળનાર જુલુસ ગણપતિ વિસર્જન બાદ કાઢવાનું નિર્ણય લેવાયો, કોમી એકતાનો ઉત્તમ નિર્ણય લેવાયો

Ahmedabad Samay

હિતુ કનોડિયાની એક સાથે ત્રણ ગુજરાતી ફિલ્મો છૂટાછેડા ,માલિકની વાર્તા  અને તારો થયો થશે રિલીઝ, એક અનોખો રેકોર્ડ સર્જશે

Ahmedabad Samay

મધ્યપ્રદેશમાં પરિણામ બાદ કમલનાથનું આવ્યું નિવેદન

Ahmedabad Samay

ભારતીય વાયુસેનાનું AN-32 Aircraft આસામના જોરહાટ એરબેઝ પર અકસ્માતનો ભોગ બન્યું

Ahmedabad Samay

સરદારનગરમાં મહિલા મિત્રએ જ તેની મિત્રને બ્લેકમેઈલ કરીને 3 લાખ પડાવ્યાની ઘટના સામે આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો