આંતરાષ્ટ્રીય કક્ષાની શિખર પરિષદમાં પ્રથમ વખત દેશના વડાપ્રધાનશ્રીની નેમ પ્લેટ પર ‘ઇંડિયા’ ને બદલે ભારત લખાયું
એક જ ઝાટકે ‘ઇન્ડિયા’ના બદલે ‘ભારત’ નામ વિશ્વભરમાં છવાઈ ગયું.. આજથી વિશ્વભરના દેશો ઇન્ડિયા ને બદલે ભારત નામનો ઉપયોગ કરવા લાગશે તે નિશ્ચિત બન્યું.
ઇન્ડિયાના બદલે ભારત નામકરણ અંગે વિરોધ પક્ષોએ ભારે વિરોધ દર્શાવ્યો હતો ત્યારે નરેન્દ્રભાઈએ વૈશ્વિક સ્તરની જી-ટ્વેન્ટી શિખર પરિષદમાં પોતાના નેમ પ્લેટમાં ભારત લખીને વિશ્વભરમાં ‘ઇન્ડિયા’ના બદલે હવે ” નામથી ઓળખાશે તવો સ્પષ્ટ સંદેશો વિશ્વભરમાં આપીને વિરોધ પક્ષોની બોલતી બંધ કરી જબરો દાવ ખેલ્યો છે.