September 23, 2026
Other

સુરત ખાતે યોજાયેલ ઓપન ગુજરાત કરાટે ચેમ્પિયનશિપમાં અમદાવાદ જિલ્લા ના ચેમ્પયનસ કરાટે એકેડેમીના વિદ્યાર્થીઓએ મારી બાજી

સુરત ખાતે ઓપન ગુજરાત કરાટે ચેમ્પયનશિપ નું આયોજન કરવા મા આવ્યું હતું જેમાં અલગ અલગ જિલ્લા માથી 650 થી 700 બાળકો participate ભાગ લીધો હતો.

તેમાં અમદાવાદ જિલ્લા ના ચેમ્પયનસ કરાટે એકેડેમી માથી બાળકો એ અલગ અલગ કેટેગરી મા ભાગ લીધો હતો . તેમાંથી કરાટે અને ફાઇટ બંને મા 23 બાળકો 1st , 15 બાળકો 2nd તેમજ 35 બાળકો 3rd રેન્ક મેળવી માતા પિતા , સ્કૂલ તેમજ તેમના કોચ નું નામ રોશન કરે હતું .

આ બાળકો છેલ્લા 1 વર્ષ થી પોતાની સ્કૂલ તેમજ કલાસ મા  ફાલ્ગુની મેઘનાથી અને નવાઝ બલોચ પાસે થી તાલીમ મેળવી રહ્યા હતા, જે હાલ 25 ,26મે ના રોજ નેશનલ કરાટે સ્પર્ધા જે અમદાવાદ ખાતે યોજવા ની છે તેમાં ભાગ લેશે .

Related posts

અગ્રણી બેંકો અને કાર્ડ ઇશ્‍યુઅર્સ દ્વારા મફત લાઉન્‍જ એક્‍સેસના નિયમોને વધુ કડક બનાવવામાં આવ્‍યા

Ahmedabad Samay

આ મલ્ટી-બેગર સ્ટોકનો ભાવ ક્વાર્ટરના પરિણામો પહેલા 3 સત્રોમાં 38% વધ્યો

Ahmedabad Samay

ગત રોજ આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટની વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ આયોજન હેતુ મિટિંગ આયોજન કરાઇ.

Ahmedabad Samay

તરુણ શર્માને બજરંગ દળ હિંદના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

Ahmedabad Samay

જ્યારે અમદાવાદ 40.8 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

Ahmedabad Samay

જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઈ જોષી દ્વારા જાણો આ સપ્તાહ કઇ રાશિ માટે વેપાર ધંધામાં લાવશે તેજી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો