બજરંગ દલ હિન્દ સંગઠન દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ રાજ્યના પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી હિતેશ ભારદ્વાજજી તથા રાષ્ટ્રીય સેક્રેટરી લાલસિંહ રાજપુરોહિતની ઉપસ્થિતમાં તરુણ શર્માને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા,
સંગઠનું ગુજરાત પ્રદેશનું કારોબાર અને જવાબદારી શ્રી તરુણ શર્માને સોંપવામાં આવી, આ પ્રસંગે હાજર રહેલા તમામ સભ્યો દ્વારા તરુણ શર્માને શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

