સુરત ખાતે ઓપન ગુજરાત કરાટે ચેમ્પયનશિપ નું આયોજન કરવા મા આવ્યું હતું જેમાં અલગ અલગ જિલ્લા માથી 650 થી 700 બાળકો participate ભાગ લીધો હતો.
તેમાં અમદાવાદ જિલ્લા ના ચેમ્પયનસ કરાટે એકેડેમી માથી બાળકો એ અલગ અલગ કેટેગરી મા ભાગ લીધો હતો . તેમાંથી કરાટે અને ફાઇટ બંને મા 23 બાળકો 1st , 15 બાળકો 2nd તેમજ 35 બાળકો 3rd રેન્ક મેળવી માતા પિતા , સ્કૂલ તેમજ તેમના કોચ નું નામ રોશન કરે હતું .
આ બાળકો છેલ્લા 1 વર્ષ થી પોતાની સ્કૂલ તેમજ કલાસ મા ફાલ્ગુની મેઘનાથી અને નવાઝ બલોચ પાસે થી તાલીમ મેળવી રહ્યા હતા, જે હાલ 25 ,26મે ના રોજ નેશનલ કરાટે સ્પર્ધા જે અમદાવાદ ખાતે યોજવા ની છે તેમાં ભાગ લેશે .