June 22, 2026
ગુજરાત

અંતરીક્ષમાં ફસાયેલ સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી ધરતીપર સુરક્ષિત અને વહેલા પરત ફરે તેમાટે માનવ અધિકાર ગ્રુપ દ્વારા સર્વે ધર્મ પ્રાથના સભા યોજવામાં આવી

અંતરીક્ષમાં ફસાયેલ મૂળ ભારતીય અંતરીક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી બૂચ વિલ્મોર હેમખેમ ધરતી ઉપર પાછા ફરે તે માટે માનવ અધિકાર ગ્રુપ ના પ્રમુખ શ્રી જયોર્જ ડાયસ ની આગેવાની હેઠળ વીર ભગતસિંહ ની પ્રતિમા પાસે, ખોખરા સર્કલ ખાતે સર્વ ધર્મ પ્રાર્થના યોજવામાં આવી હતી.

આ પ્રાથના સભામાં  પંડિત અશોક શાસ્ત્રી એ પ્રાર્થના,મ્યુ કાઉન્સિલર શ્રી ઇકબાલ શેખે દુઆ, પાસ્ટર શ્રી જશવંત પરમારે પ્રેયર , શીખ સમાજના રમિન્દ્રસિંહ બગ્ગા એ પાઠ વાંચન, ડોલીબેન દવે એ પ્રાર્થના દ્વારા સર્વ ધર્મ પ્રાથના યોજવામાં આવી હતી

જેમા વિવિધ સમાજ ના અગ્રણી સર્વ શ્રી વિશાલ ગુર્જર, રમેશ ભીલ, યશ ચૌધરી, સમીર પટેલ, દુરાઈ સ્વામિ ગ્રામિણ, રાજેશ આહુજા,પુષ્પા બેન વાધેલા,સુનિલ બાલાણી, મહેશ ઝિલ્પે, અરુણ પવાર, અરવિંદ પટેલ, શેખર રાજપૂત વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

સ્‍પીડ અને પાવર જેવી પ્રીમિયમ પેટ્રોલ બ્રાન્‍ડના ભાવમાં પ્રતિ લિટર રૂા.૨.૦૯નો વધારો કરવામાં આવ્‍યો

Ahmedabad Samay

વેકસીન લીધા પહેલા રક્તદાન કરવા અપીલ,RSS દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ, ગુરૂવારે ૨૫મી જુલાઈના રોજ બપોરે ૩-૩૦ વાગ્યે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે

Ahmedabad Samay

અંબાજી અને આસપાસના પંથકમાં અચાનક વાતાવરણ પલટાતા ઠંડા પવન સાથે કમોસમી વરસાદ

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં સ્વચ્છતાનો અભાવ, રામ રાજ્ય પ્રજા દુખીના દ્રશ્યો

Ahmedabad Samay

૧૨૦૦ બેડમાં સેવા આપતા એક સેવકની આંખો દેખી વ્યથા,એક સામાન્ય નાગરિક ની લાગણી : મજાક ના સમજતા કોરોના ને

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો