October 1, 2026
તાજા સમાચારદેશ

બેંગલુરુ-આસામ કામાખ્યા એક્સપ્રેસ ટ્રેન પટરી પરથી ઉતરી

ભુવનેશ્વર: દેશમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. બેંગલુરુ-આસામ કામાખ્યા એક્સપ્રેસ ટ્રેન પટરી પરથી ઉતરી ગઈ છે. આ હાદસામાં ટ્રેનના કેટલાક AC કોચ પાટા પરથી ઉતરીને પલટી ગયા છે, જેના કારણે મુસાફરોમાં હડકંપ મચી ગયો છે. આ ઘટના ઓડિશાના કેદ્રપાડા વિસ્તારમાં બની, જ્યાં ટ્રેન સેવાઓ લગભગ એક કલાકથી ખોરંભે પડી છે.

સમાચાર લખાયા ત્યાં સુધી રાહત ટીમ હજુ સ્થળ પર પહોંચી ન હતી. હાદસા બાદ ટ્રેનમાં સવાર મુસાફરોમાં ચીસાચીસ શરૂ થઈ ગઈ અને ટ્રેન ઊભી રહેતાં જ તેઓ નીચે ઊતરીને પાટા પર બેસી ગયા. વધુ વિગતો મેળવાય રહી છે.

(2:02 PM IST)

Related posts

દેશભરમાં ડોક્ટરોના વિરુદ્ધ દેખાવો પછી ૧૧મીએ બિન આવશ્યક તમામ મેડીકલ સેવાઓ થંભી જશે

Ahmedabad Samay

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ભાવ વધારો,આજે ડીઝલ ૨૧ પૈસા તો પેટ્રોલ ૨૫ પૈસા મોંઘુ થયું

Ahmedabad Samay

IIT દિલ્હીએ બનાવ્યું શાકાહારી માસ

Ahmedabad Samay

ભારત ચીન સીમાપર વધતા વિવાદને લઈ મોદીએ ત્રણે સેના પ્રમુખ જોડે ચર્ચા કરી.

Ahmedabad Samay

કોંગ્રેસના ગેનીબેને ગુજરાતમાં પાડ્યું ગાબડું,ભાજપના રેખા ચૌધરીને માત આપી

Ahmedabad Samay

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની છત્તીસગઢના બસ્તરની મુલાકાત દરમિયાન છત્તીસગઢના 86 નક્સલીઓએ તેલંગાણામાં આત્મસમર્પણ કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો