લવ જેહાદીઓ હવે સુધરી જજો લવ જેહાદ વિરુદ્ધ યુ.પી.માં આવ્યો કડક કાયદો.
(૦૧)નામ છુપાવીને લગ્ન કરનારને 10 વર્ષની જેલસજા થશે.
(૦૨)વિધર્મી સાથે લગ્ન કરતા પહેલા ડીસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી પડશે.
(૦૩)બે મહિના પહેલા નોટિસ આપવી ફરજીયાત.
(૦૪)મંજૂરી વિના ધર્મ પરિવર્તન કરી લગ્ન કરવા બદલ 6 માસથી 3 વર્ષ સુધીની જેલસજા થઇ શકશે.
(૦૫)ઉપરાંત 10 હજાર રૂપિયાનો દંડ થશે.
યુ.પી.માં યોગી સરકાર દ્વારા લવ જેહાદ વિરુદ્ધ કાયદા બાદ હવે જોવાનું છે કે અન્ય રાજ્યોમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો ક્યારે આવશે અને યુ.પી.માં લવ જેહાદ વિરુદ્ધ કાયદો લાવ્યા બાદ લવ જેહાદ પર અસર કરે છે કે નહીં.