August 9, 2026
ગુજરાત

મેમ્કો પ્રેમ નગર સૈજપુર બોર્ડ ખાતે પાકિસ્તાનના ધ્વજનો બહિષ્કાર કરવામાં આવ્યો

પહેલગામ આંતકી હુમલા બાદ દેશભરમાં પાકિસ્તાન વિરુદ્ધ ગુસ્સો અને નફરત લોકોમાં દેખાઇ રહી છે, હિન્દુઓ અને ધર્મ રક્ષિત સંગઠનો દ્વારા ઠેરઠેર પાકિસ્તાન વિરુદ્ધ પ્રદશન કરવામાં આવી રહ્યું છે,

ગત રોજ મેમ્કો પ્રેમ નગર સૈજપુર બોર્ડ ખાતે પાકિસ્તાનના ધ્વજનો બહિષ્કાર કરવામાં આવ્યો. રસ્તા ઉપર પાકિસ્તાનનો ધ્વજ બનાવી તેના પર વાહનો પસાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો,

સ્થાનિકોની અને દેશવાસીઓની એક જ માંગ છે કે પહેલગામમાં આપણા હિન્દુ ભાઈઓને તેમના ધર્મના આધારે મારી નાખવામાં આવ્યા તે આતંકવાદીઓને હિન્દુ જાતિના કહીને મારી નાખવા જોઈએ.

Related posts

ઉતરાયણના પર્વને લઈ રાજ્યના ગૃહ વિભાગ તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

Ahmedabad Samay

ત્રીજી સંભવિત લહેરને લઈને તંત્રની સાથે સ્મશાન ગૃહો પણ તૈયાર

Ahmedabad Samay

નારોલમાં બે પાડોશી વચ્ચે થયેલ ઝઘડો પોલીસ સ્ટેશને પહોંચ્યો.

Ahmedabad Samay

શું તમે ક્યારેય વિચાર્યું છે કે સદીઓ પહેલાંના કાળમાં, વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કેવી રીતે થતું હતું? શુ આજના જેમ જ લેખિત પરીક્ષા લેવાતી ?

Ahmedabad Samay

લવ જેહાદ માટે કડક કાનૂન લાગુ કરવા અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ તરફથી અમદાવાદ કલેક્ટર શ્રી દ્વારા સી.એમ. વિજય રૂપાણીને આવેદનપત્ર આપવામાં આવ્યું

Ahmedabad Samay

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનસીપી ૪૦ જેટલા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો