September 15, 2026
Other

રાજસ્થાન યુવા મંચ દ્વારા શહીબાગ સરદાર પટેલ સ્મારક ખાતે ભવ્ય કવિ સંમેલનનું આયોજન કરાયું

રાજસ્થાન યુવા મંચ દ્વારા શહીબાગ સરદાર પટેલ સ્મારક ખાતે ભવ્ય કવિ સંમેલનનું આયોજન કરાયું,પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવા અને ભારતીય સેના દ્વારા ઓપરેશન “સિંદૂર” દ્વારા લેવાયેલા બદલાને તેમના ભવ્ય કાવ્યપઠન દ્વારા વ્યક્ત કરવા માટે દેશના પ્રખ્યાત કવિઓ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

કાર્યક્રમમાં સામાજિક અને રાજનૈતિક આગેવાનો પણ હાજર રહ્યા હતા.તદ ઉપરાંત રાષ્ટ્રીય સેવા માટે રક્તદાન શિબિર નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Related posts

સાબરમતી નદીમા યુવકે લગાવી મોતની છલાંગ, સુસાઇડ નોટ વાંચી પોલીસ અચંબામાં પડી

Ahmedabad Samay

કોરોના મહામારી આવી ત્યારથી સખ્તાઇ પૂર્વક બધું બંધ કરવામાં આવી રહ્યું છે તો દેશી દારૂ કેમ નહિ ? ઓક્સિજન નું કામ પણ બુટલેગરો સોપો કદી અછત નહિ પડે

Ahmedabad Samay

ચૂંટણી પરિણામ

Ahmedabad Samay

નિકોલ એસપી રિંગરોડ પર વધુ એક સર્કલ બનાવાની કામગીરી શરૂ

Ahmedabad Samay

ખુશ રહેવાની ફોર્મ્યુલા

Ahmedabad Samay

આ મહિને ૪ થી ૫ રૂપિયા વધી શકે છે પેટ્રોલનો ભાવ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો