August 9, 2026
અપરાધગુજરાત

જનની ની જોડ સખી નહી જડે રે લોલ, આ કહેવત આજે આ હત્યારી માતા માટે ઉંધી સાબિત થઈ છે, સગી માતાએ જ છ વર્ષની માસુમનું ગળું દબાવી દીધું

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં માતાએ દીકરીની હત્યા કરી નાખી છે, પોલીસે સમગ્ર ઘટનામાં હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.અમદાવાદના ઓઢવમાં માતાએ દીકરીની હત્યા કરી છે,

ઓઢવમાં ૬ વર્ષની દીકરીની માતાએ કરી હત્યા, દીકરીએ કામમાં મદદ નહીં કરતા માતા તેની પર ગુસ્સે થઈ હતી અને તેની હત્યા કરી નાખી, પહેલા દીકરીને માર માર્યો અને ત્યારબાદ તેનું ગળુ દબાવીને હત્યા કરી નાખી છે,

ઉષા લોધીએ દીકરીનું ગળું દબાવીને હત્યા કરતા, ઓઢવ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે.માતાને પુત્ર હોય કે પુત્રી હોય બન્ને વ્હાલા હોય છે, પરંતુ આ બંધ મગજની માતા હવે માતા તરીકે નહી પણ આરોપી તરીકે ઓળખાઈ છે, ૬ વર્ષની માસૂમ બાળકીની તેની માતાએ હત્યા કરી નાખી છે,

ઘટનાની જાણ થતા આસપાસના લોકોએ પણ પોલીસને જાણ કરી હતી અને પોલીસે બાળકીના મૃતદેહને પીએમ માટે મોકલ્યો જેમાં સામે આવ્યું કે માતાએ બાળકીની ગળુ દબાવીને હત્યા કરી નાખી છે, ૬ વર્ષની આઋષિએ ઘરકામમાં મદદ નહિ કરતા માતા ક્રોધે ભરાઈ હતી અને પોતાની જ પુત્રીને મોતની ઘાટે ઉતારી દીધી.

(10:24 PM IST)

Related posts

અમદાવાદ – ઈસ્કોન અકસ્માત બાદ સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને 4 લાખ, ઇજાગ્રસ્તોને 50,000ની સહાય, CMએ વ્યક્ત કર્યો શોક

Ahmedabad Samay

અમદાવાદ: આસ્ટોડિયા અને નવરંગપુરામાં 222 બોગસ સિમ કાર્ડ બનાવનારા 3 ઝડપાયા

admin

કમોસમી વરસાદથી ખેડૂતો સાથે ઇંટના ભઠ્ઠાનો વેપાર કરતાં લોકો પણ પરેશાન: જસદણ નજીક ૩૫થી વધુ ભઠ્ઠામાં પાણી ભરાયુ

Ahmedabad Samay

NEWS UPDATE @1PM

Ahmedabad Samay

અરબી સમુદ્રમાંથી ઉદભવેલું ચક્રવાતી તોફાન બિપરજોય તબાહી મચાવવા માટે તૈયાર

Ahmedabad Samay

અજાણ્યા નંબરથી ફોન આવતા ચેતજો યુવાનો,વેજલપુર બાદ કુબેરનગરમાં હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો,

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો