September 21, 2026
ગુજરાત

અમદાવાદમાં શ્રાવણ માસને લઇ AMCએ ધાર્મિક યાત્રા માટે શહેરીજનો માટે ખાસ આયોજન કર્યું. જેમાં AMTS શહેરના 30 પૌરાણીક ધાર્મિક સ્થળોની યાત્રા કરાવશે

અમદાવાદમાં શ્રાવણ માસને લઇ AMCએ ધાર્મિક યાત્રા માટે શહેરીજનો માટે ખાસ આયોજન કર્યું છે. જેમાં AMTS શહેરના 30 પૌરાણીક ધાર્મિક સ્થળોની યાત્રા કરાવશે. 3 હજાર ચૂકવી શહેરના મંડળો કે પછી સોસાયટીના રહીશો એક સાથે મુસાફરી કરી શકશે. આ વર્ષે ઘટાડો કરી 80 બસ ફાળવવામાં આવી છે.

અમદાવાદમાં શ્રાવણ માસને લઇ AMCએ ધાર્મિક યાત્રા માટે શહેરીજનો માટે ખાસ આયોજન કર્યું છે. જેમાં AMTS શહેરના 30 પૌરાણીક ધાર્મિક સ્થળોની યાત્રા કરાવશે. 3 હજાર ચૂકવી શહેરના મંડળો કે પછી સોસાયટીના રહીશો એક સાથે મુસાફરી કરી શકશે. આ યાત્રાનું 4 ટર્મિનસ ખાતે બુકિંગ કરવામાં આવશે.

મહત્વનું છે કે, AMTS દ્વારા ગત વર્ષે દરરોજ 100 બસ ફાળવવામાં આવતી હતી.. જ્યારે ચાલુ વર્ષે ઘટાડો કરી 80 બસ કરવામાં આવી છે. આ અંગે AMCએ કારણ આપતા કહ્યું કે, શહેરના ટ્રાફિક અને લોકોને અગવડતા ન પડે તેના માટે સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે.

 

Related posts

કોર કમિટીની બેઠક બાદ રાજય સરકાર આજે નવી કડકમાં કડક ગાઈડલાઈન્સ જાહેર કરી શકે

Ahmedabad Samay

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે અમે સંપર્કમાં છીએ : સી આર પાટીલ

Ahmedabad Samay

ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને રૂપાલાને માફ કરી દેવા જોઈએ:સીઆર પાટીલ

Ahmedabad Samay

મણિનગરમાં લૂંટના ઈરાદે ફાયરીંગ, ટોળાએ ભેગા થઈ જતા આરોપીને પકડી પાડ્યો, ફિલ્મી સ્ટાઈલના દ્રશ્યો સર્જાયો

Ahmedabad Samay

AMCની ધમાકેદાર ઓફર, વેકસીનના બીજા ડોઝ પર લકી ડ્રો લાગવા પર આઈફોન આપવામાં આવશે

Ahmedabad Samay

GSRTC એ રેલવે અને વિમાન જેવી “ફૂડ ઓન વહીલ” સેવા ચાલુ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો