September 22, 2026
Other

હિન્દૂ સેના દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન લાંભા વિસ્તારમાં નોનવેજ અને અન્ય માંસના વેચાણ કરવા પર વિરોધ વ્યક્ત કર્યો

ગુજરાતના કર્ણાવતી મહાનગર અમદાવાદના લાંભા વિસ્તારમાં, બે મુસ્લિમ મોહમ્મદ કલામ કુરેશી અને કયુમ કુરેશી મંદિરની બાજુમાં ઝોયા ચિકન સેન્ટરના નામે વ્યવસાય ચલાવી રહ્યા છે, જે હિન્દુ બહુમતી ધરાવતો વિસ્તાર છે. જ્યારે હિન્દૂ સેનાના સૈનિકો તેમની પાસે ગયા અને કહ્યું કે શ્રાવણ મહિનામાં અમારી ભાવનાઓને ઠેસ પહોંચે છે, તેથી શ્રાવણ મહિના સુધી માંસની દુકાન બંધ રાખવા વિનંતી કરી, ત્યારે મોહમ્મદ કલામ કુરેશી અને કયુમ કુરેશીએ કહ્યું કે દુકાન બંધ કરવામાં આવશે નહીં અને તેઓ તમારી સાથે દૂરવ્યવહાર કરી અને હિન્દુ સેનાના સૈનિકોને મારી નાખવાની ધમકી આપી.

તેમની પાસે માંસની દુકાન ચલાવવા માટે જરૂરી દસ્તાવેજો પણ નથી અને ફૂડ લાયસન્સ પણ સમાપ્ત થઈ ગયું છે અને જ્યારે તે વિસ્તારમાં ડિસ્ટર્બન્સ એક્ટ લાગુ કરવામાં આવ્યો છે, ત્યારે તેઓ ખુલ્લેઆમ માંસની દુકાન ચલાવી રહ્યા છે. હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારમાં, તેઓ હિન્દુઓની ભાવનાઓ સાથે રમત રમી રહ્યા છે. આ સંદર્ભમાં, સૈનિકોએ આજે પોલીસ કમિશનરને ફરિયાદ નોંધાવી. હિન્દુ સેના અન્યાય સામે અવાજ ઉઠાવતી રહેશે…

Related posts

જાણો આ સપ્તાહ કઈ રાશિ માટે રહેશે ધંધો રોજગાર સારો, જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષ જોશી દ્વારા

Ahmedabad Samay

કર્નલ અપૂર્વ ભટનાગરને તેમની અસાધારણ સેવાને બદલામાં પ્રતિષ્ઠિત વિશિષ્ટ સેવા પદક (VSM)થી સન્માનિત કરવામાં આવ્યા

Ahmedabad Samay

ભાવનગરના લઠ્ઠાકાંડને લઈને ગુજરાત કોંગ્રેસે રાજ્‍ય સરકાર સામે આકરું વલણ અપનાવ્‍યું

Ahmedabad Samay

ગૃહમંત્રી શાહ : બંને કોર્ટમાં પડતર ફોજદારી કેસોના નિકાલ માટે સાંજની અદાલતો સ્‍થાપવા અને નવી સિસ્‍ટમો વિકસાવવા માટે પણ કામ ચાલી રહ્યું છે.

Ahmedabad Samay

લગ્ન કે અંતિમવિધિમાં ખુલ્લી કે બંધ જગ્યામાં 50 થી વધુ લોકો એકઠા નહી થઈ શકે

Ahmedabad Samay

ઈશા રાજપૂતએ  રેસલિંગ ફેડરેશન કપ (સિનિયર વર્ગ) માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો