August 9, 2026
મનીષ દોષી
ગુજરાતરાજકારણ

નિવૃત અધિકારીઓને ચીફ ઓફિસરની નોકરી આપવાની જાહેરાતને બદલે ગુજરાતના ઉચ્‍ચ શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરીમાં તક આપવા કોંગ્રેસના પ્રવકતા ડો. મનીષ દોશીએ માંગણી કરી

નગરપાલિકામાં નિવૃત અધિકારીઓને ચીફ ઓફિસરની નોકરી આપવાની જાહેરાતને બદલે ગુજરાતના ઉચ્‍ચ શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરીમાં તક આપવા અને કાયમી ભરતી કરવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્‍ય પ્રવકતા ડો. મનીષ દોશીએ માંગણી કરી છે.

મનીષ દોશીએ વધુમાં જણાવ્‍યું છે કે, શિક્ષિત બેરોજગારોની જગ્‍યાએ નિવૃત  કર્મચારીઓને અપાશે. યુવાઓને બેરોજગારી અને નિવૃત લોકોને રૂ. ૩૦ થી ૬૦ હજારની નોકરી આપશે સરકાર શિક્ષણ વિભાગ જેવો જ શહેરી વિકાસ વિભાગનો પણ અવળો નિર્ણય છે. પ જિલ્લાની ૧૦ નગરપાલિકાના ચીફ ઓફિસર માટે નિવૃત કર્મચારી કે અધિકારીઓને ઇન્‍ટરવ્‍યુ માટે બોલાવ્‍યા છે. પ્રાદેશિક કચેરી રાજકોટ ઝોન માટે નિવૃત લોકોને ઇન્‍ટરવ્‍યુ માટે બોલાવવામાં આવ્‍યા છે.

Related posts

મ્યુકર માઇક્રોસીસ નામની નવી બીમારી,અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં ૪૪ દર્દીઓ દાખલ:૦૯લોકોના મોત

Ahmedabad Samay

સીએમ યોગી આદિત્યનાથે બલરામપુરમાં રિઝર્વ પોલીસ લાઇનમાં મિશન શક્તિની શરૂઆત કરી.

Ahmedabad Samay

સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા પ્રજાને વ્યાજખોરો માંથી મુક્તિ અપાવવા માટે લૉન મેળાનું આયોજન કરાયું

Ahmedabad Samay

રામોલ પોલીસ સ્ટેશનમાં પ્રથમ વખત આઇસોલેશન રૂમ બનાવવામાં આવ્યા

Ahmedabad Samay

ગુજરાત ATS ને મળી મોટી સફળતા, વર્ષ ૧૯૯૩ મુંબઇ બ્‍લાસ્‍ટના ફરાર વોન્‍ટેડ આરોપીઓને ગુજરાત એટીએસે પકડી પાડયા

Ahmedabad Samay

ટાઉન પ્લાનિંગના પૂર્વ ચેરમેન ગૌતમ પટેલનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો