ગુજરાતરાજકારણટાઉન પ્લાનિંગના પૂર્વ ચેરમેન ગૌતમ પટેલનું દુઃખદ અવસાન by Ahmedabad SamayJuly 28, 20210 Share1 ભારતીય જનતા પાર્ટીના બે ટર્મ થી કાઉન્સિલર ટાઉન પ્લાનિંગના પૂર્વ ચેરમેન અને જગન્નાથ ભગવાનના ભક્ત શ્રી ગૌતમભાઈ પટેલ ઇસનપુર નું આજે અકાળે દુઃખદ અવસાન થયું છે તેમના જવાથી પક્ષે વફાદાર સૈનિક ગુમાવ્યા છે