August 7, 2026
ગુજરાત

લોકડાઉન ૩.૦ ૪ મેં થી લાગુ, ૩.૦માં ઝોન વાઇઝ છુટ અપાશે.

કોરોના સામે લડત ચાલી રહી છે અને આ લડતને વધુ સફળ બનાવવા માટે લોકડાઉન વધુ બે અઠવાડિયા વધારવામાં આવ્યું છે.

૦૩ મેં એ બીજો લોકડાઉન સમાપ્ત થઇ જવાનું હતું પરંતુ હાલની કોરોના ને લઈ પરિસ્થિતિ જોતા લોકડાઉન ૦૪ મે થી ૧૭ મેં સુધી રહેશે. દેશ ને ત્રણ ઝોન પ્રમાણે છુટ આપવામાં આવશે. રેડ,ઓરેન્જ અને ગ્રીન ઝોન આપવામાં આવશે,  ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં લોકડાઉન૩.૦ માં છૂટ છાટ આપવામાં આવશે,

ક્યા ઝોન માં કેટલી છુટ.

ગ્રીન ઝોન.

ગ્રીન ઝોનમાં ૫૦% બસ સુવિધા ઉપલબ્ધ કરાશે, સલૂન, પાન મસાલા અને અન્ય જરૂરિયાત વસ્તુઓ ની છુટ આપવામા આવશે જે ૦૪ મેં થી લાગુ કરવામાં આવશે.

 

ઓરેન્જ ઝોન:

ઓરેન્જ ઝોનમાં બસ સેવાની છુટ આપવામાં આવશે નહી, કેબ ની પરવાનગી આપવામાં આવી છે પરંતુ એક કેબમાં એક જ પેસેન્જર ની છુટ આપવામાં આવી છે, ટુ વિહલર પર ફક્ત એક જ વ્યક્તિ જઇ શકશે. કોમ્પલેક્ષ ખુલશે પરંતુ માણસોને અવરજવર માન્ય પ્રવુતિ માટેજ અપાશે, વિમાન,રેલ, મેટ્રો, સડક માર્ગ, બસ, સ્કૂલ , કોલેજ અને ક્લાસીસ બંધ રહેશે.

રેડ ઝોન:

રેડ ઝોનમાં આઇટી, કોલ્ડ સ્ટોરેજ, વેરહાઉસ,  પ્રાઇવેટ સિક્યુરિટી, જીવનજરૂરી ચીજ વસ્તુઓ જેની મંજુરી રાજ્ય સરકારે આપી છે તેવા તમામ કામકાજ જ ચાલુ રાખી શકશે.

 

૩.૦ લોકડાઉન માં આ વસ્તુઓ બંધ રહેશે.

વિમાન, રેલ,મેટ્રો ટ્રેન, આંતરરાજ્ય રોડ, અવરજવર, શાળા-કોલેજ, યુનિવર્સિટી, થિયેટર, શોપિંગ મોલ, જીમ અને ધાર્મિક સ્થળ તમામ ઝોનમાં બંધ રહેશે.

Related posts

વીજચોરીને રોકવા માટે ટોરેન્ટ પાવરનું અભિયાન

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદ: H3N2 વાયરસના કેસ વધતા રાજ્ય સરકાર એક્શન મોડમાં, આરોગ્ય મંત્રીની અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક

Ahmedabad Samay

રાષ્ટ્રવાદી યોધ્ધાઓનુ રણ સંગ્રામ જન મહામંથન માટે નમો સેના દ્વારા ગુજરાતના રાષ્ટ્રવાદી અગ્રણીઓ‌ સાથે બેઠક યોજાઈ

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા “મધર્સ ડે” અને “ફેમિલી ડે” આ બન્ને દિવસોની સંયુક્ત ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

Ahmedabad Samay

હિન્દૂ સેના ના પ્રદેશ ઉપાઅધ્યક્ષ શ્રી વિનય શર્માને વિધર્મી દ્વારા મળી ધમકી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો