August 8, 2026
દુનિયા

ઢાકામાં હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના કાર્ગો વિસ્તારમાં લાગી ભીષણ આગ

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના કાર્ગો વિસ્તારમાં ગતરોજ બપોરે આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે એરપોર્ટ અધિકારીઓએ તાત્કાલિક બધી ફ્લાઇટ્સ બંધ કરવી પડી હતી,

મળતી માહિતી મુજબ આગ બપોરે 2:30 વાગ્યાની આસપાસ એરપોર્ટના ગેટ નંબર 8 નજીકના કાર્ગોમાં લાગી હતી.  કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ કાર્ગોને મોટું નુકસાન થવાની આશંકા છે. કાળા ધુમાડાના કારણે આસપાસના વિસ્તારોમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.

 

Related posts

2030માં મેજબાની કરવા સ્કોટલેન્ડે સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને બેટન ભારતને સોંપી દીધો છે.

Ahmedabad Samay

ઈતિહાસમાં પ્રથમ વખત ભારતે કોઈ મહિલા ICC ટૂર્નામેન્ટ જીતી

Ahmedabad Samay

ભારતની જીત છતાં સૂર્યકુમાર યાદવે ટ્રોફી ઉપાડ્યા વિના એશિયા કપ સમાપ્ત થયો,પાકિસ્તાનના મંત્રી મોહસીન નકવી પાસેથી એશિયા કપ ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો

Ahmedabad Samay

૮૩ વર્ષના થાય ત્યાં સુધી પુતિન રાજગાદી પર બેસશે, પુતિને રશિયાનું બંધારણ બદલ્યું

Ahmedabad Samay

તાલિબાને કબજો મેળવ્‍યા પછી કાબુલમાં મૃત્‍યુદંડની ૧૧મી સજા, પરિવારના ૧૩ સભ્‍યોની હત્‍યા કરનારાની ૧૩ વર્ષના બાળકે જાહેરમાં આપી સજા

Ahmedabad Samay

EU એ લગભગ ૭૫૦ મિલિયનની સમગ્ર યુરોપિયન વસ્‍તીને સતર્ક રહેવા ચેતવણી આપી, ભયાનક યુદ્ધ જેવી સ્થિતિ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો