August 7, 2026
રમતગમત

આઈસીસીએ ઇતિહાસ રચતા કુલ ?૧૨૨.૫ કરોડ (US$૪.૪૮ મિલિયન)ની ઇનામી રકમ જાહેર કરી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ૨૦૨૫ના વર્લ્‍ડ કપમાં દક્ષિણ આફ્રિકાને ૫૨ રનથી હરાવીને પહેલીવાર વર્લ્‍ડ ચેમ્‍પિયન બની.

આ વખતે આઈસીસીએ ઇતિહાસ રચતા કુલ ?૧૨૨.૫ કરોડ (US$૪.૪૮ મિલિયન)ની ઇનામી રકમ જાહેર કરી. વિજેતા ભારતને રૂ.૩૯.૫૫ કરોડ, જ્‍યારે રનર-અપ દક્ષિણ આફ્રિકાને રૂ.૧૯.૭૭ કરોડ મળ્‍યા. સેમિફાઇનલમાં હારેલી ઓસ્‍ટ્રેલિયા અને ઇંગ્‍લેન્‍ડને રૂ.૯.૮૯ કરોડ મળ્‍યા.

બાકી ટીમોને તેમની રેન્‍કિંગ મુજબ રૂ.૨.૨ મિલિયનથી રૂ.૬.૨ મિલિયન વચ્‍ચેની ઇનામી રકમ અપાઈ. મહિલા ક્રિકેટના ઇતિહાસમાં આ સૌથી મોટું ઇનામી વિતરણ માનવામાં આવે છે.

Related posts

વિદ્યાનિકેતન સ્કૂલમાં યોજાયેલ ચેસ સ્પર્ધામાં ધ્વનિતી પ્રજાપતિ આવ્યો પ્રથમ

Ahmedabad Samay

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર  કોરોનાની ઝપટેમાં

Ahmedabad Samay

ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે ભારતને હરાવીને બન્યું વર્લ્ડ ચેમ્પિયન

Ahmedabad Samay

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારત સામેના ટેસ્ટ મેચોની ટુર્નામેન્ટ જાહેર.

Ahmedabad Samay

Sports: એશિયા કપ પહેલા ટીમને મળશે નવો કેપ્ટન! આ સ્ટાર ખેલાડીને ફરીથી સોંપવામાં આવશે જવાબદારી!

Ahmedabad Samay

RR vs DC: આજે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સમાંથી કોણ જીતશે? મેચ પહેલા જાણો જવાબ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો