August 8, 2026
ગુજરાત

અસારવા ના કોર્પોરેટર આવ્યા કોરોનોના ઝપેટમાં

અસરવાના મહિલા કોર્પોરેટર શ્રી પ્રીતિબેન ભરવાડ કોરોના પોઝીટીવ આવ્યા, કોર્પોરેટર શ્રી લોકડાઉન ના સમય થી જ લોકોની સેવામાં હાજર હતા લોકોને ફૂડપેકેટ અને અન્ય જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ પૂરી કરવામાં લાગેલા હતા. પ્રીતિબેન  અને તેમના પરિવારના ત્રણ સભ્યોને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પ્રીતિબેન ઉપરાંત તેમના જેઠ અને ભત્રીજાને પણ કોરોના પોઝિટિવ રીપોર્ટ આવ્યો છે.

Related posts

ગેરકાયદેસર હથિયાર સાથે બે શખ્સોની નરોડા પોલીસે ધરપકડ કરી.

Ahmedabad Samay

મુખ્યમંત્રીશ્રીએ રાત્રિ કરફયુ વધુ ૧૭ નગરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યો

Ahmedabad Samay

મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ઓગસ્ટ સુધીમાં સંપૂર્ણ કાર્યરત્ થઇ જાય તેવી સંભાવના

Ahmedabad Samay

ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત, ફ્લેટમાં ગળે ફાંસો ખાધો

Ahmedabad Samay

ઉતરાયણના પર્વને લઈ રાજ્યના ગૃહ વિભાગ તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ સમય:આજના મુખ્ય સમાચાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો