August 8, 2026
અપરાધગુજરાતદેશ

રાજ્યમાં જાહેર સ્થળો સહિત અંબાજી, સોમનાથ અને દ્વારકા સહિતના ધાર્મિક સ્થળો પર એલર્ટ જાહેર કરાયું

દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ રાજ્યમાં જાહેર સ્થળો સહિત અંબાજી, સોમનાથ અને દ્વારકા સહિતના ધાર્મિક સ્થળો પર એલર્ટ જાહેર કરાયું છે. દરેક સ્થળો પર સુરક્ષાને લઈને પોલીસને સતર્ક કરાઈ છે.અમદાવાદમાં પણ ભદ્રકાળી મંદિર પાસે ચેકિંગ હાથ ધરાયું છે. રાજકોટ પોલીસ દ્વારા બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્કવોર્ડ દ્વારા જાહેર સ્થળો પર ચેકિંગ હાથ ધરાયું છે.

દિલ્હી બ્લાસ્ટ બાદ અન્ય રાજ્યોને જોડતી બોર્ડર પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. બોર્ડર પર પોલીસ ચેકિંગ તેજ કરી દેવાયું છે. બનાસકાંઠામાં અન્ય રાજ્યને જોડતી અમીરગઢ સહિતની બોર્ડર પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે

Related posts

જેલ સિપાઇ તાલીમ કેન્દ્રમાં ઉજવાયું વિશ્વ યોગ દિન

Ahmedabad Samay

મોરબીના જીઆઈડીસીમાંથી દારૂની હેરાફેરી કરનાર ત્રણ ઈસમો ઝડપી પાડવામ આવ્યા હતા

Ahmedabad Samay

ધૈર્યરાજસિંહને માનવતાની જરૂર પડી છે, આવો બચાવીએ એક માસુમ જિંદગીને: અમદાવાદ સમય સમાચારપત્ર

Ahmedabad Samay

CREDAI અમદાવાદ દ્વારા આયોજિત ‘પાથ ટુ પ્રાઈડ’ કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિ

Ahmedabad Samay

મહારાષ્ટ્ર: રાયગઢ જિલ્લામાં મોટું ભૂસ્ખલન, અત્યાર સુધીમાં 5 મૃતદેહ મળ્યા, કાટમાળ નીચે 100થી વધુ લોકો ફસાયા

Ahmedabad Samay

અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની કામગિરી 2027 સુધીમાં થઈ શકે છે પૂર્ણ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો