September 21, 2026
દેશરાજકારણ

અર્નબ ગોસ્વામી વિરૂધ્ધ કાર્યવાહી આપાતકાલની યાદ અપાવે છે : ગૃહમંત્રી અમિતશાહ

રિપબ્લીક મીડિયા નેટવર્કના એડિટર-ઇન- ચીફ અર્નબ ગોસ્વામીની ધરપકડ પર ગૃહમંત્રી અમિતશાહએ કહ્યું છે કોંગ્રેસ અને એના સહયોગિયોએ એક વખત ફરી લોકતંત્રને શર્મિંદા કર્યુ છે. ગૃહમંત્રીએ કહ્યું રિપબ્લીક ટીવી અને અર્નબ ગોસ્વામી વિરૂધ્ધ સતાની તાકાતનો શર્મનાક દુરૂપયોગ લોકતંત્રના ચોથા સ્તંભ પર પ્રહાર છે. આ આપાતકાલની યાદ અપાવે છે.

Related posts

પાકિસ્તાન સામે એશિયા કપમાં બીજી વખત આ કટ્ટર હરીફને ૬ વિકેટથી પરાજિત કરીને ભારતે સતત બીજો ભવ્ય વિજય મેળવ્યો

Ahmedabad Samay

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026 માં આજે લોકશાહીનો સાચો ઉત્સવ જોવા મળ્યો

Ahmedabad Samay

મહારાષ્ટ્ર ચૂંટણી માટે શનિવારે સવારે ૭ વાગ્‍યાથી મતગણતરી શરૂ થશે

Ahmedabad Samay

ગુજરાતમાં આવી ગયું મીની લોકડાઉન

Ahmedabad Samay

કલાયમેટ ચેન્જના પ્રશ્નોને હલ કરવાના લાંબાગાળાના એકશન પ્લાનને અમલમાં મુકનારૂ ગુજરાત દેશનું પ્રથમ રાજય બનશે

Ahmedabad Samay

એ.એમ.ટી.એસ. ચેરમેન શ્રી વલ્લભભાઇ પટેલે નરોડા બસ ટર્મિનલની મુલાકાત કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો