June 23, 2026
અપરાધગુજરાત

હિન્દૂ સેના ના પ્રદેશ ઉપાઅધ્યક્ષ શ્રી વિનય શર્માને વિધર્મી દ્વારા મળી ધમકી.

હિન્દૂ સેના ના પ્રદેશ ઉપાઅધ્યક્ષ શ્રી વિનય શર્માને વિધર્મી દ્વારા મળી ધમકી.હિન્દૂ સેના ના વિનય શર્માને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુક પર જયપુરના રહેવાસી અરમાન ખાન નામના વિધર્મી યુવક દ્વારા ધમકી આપતી પોસ્ટ કરી છે, વિનય શર્મા દ્વારા હિંદુઓ સાથે અન્યાય અને હિન્દૂ સંસ્કૃતિની જાગૃત કરવા માટેના કાર્યકરવામાં આવેછે અને ફેસબુક પર પણ જાગૃતતા લાવતા સંદેશ મુકવામાં આવે છે જેને લગતે વિધર્મી અરમાન ખાન એ તેમના ફેસબૂક પર પોસ્ટ કરી ધમકી ભર્યો મેસેજ કર્યો છે કે

“तू जिस तरह नफरत फैलाता है ना तेरा तो वो हाल करेंगे जैसे सोफिया कुरैशी ने पाकिस्तान का करा था”
જે રીતે તમે નફરત ફેલાવો છો, તેઓ તમારી સાથે એવું વર્તન કરશે જેવું સોફિયા કુરેશીએ પાકિસ્તાન સાથે કર્યું હતું.

આ અંગે વિનય શર્માએ જણાવ્યું હતું કે જયપુર પોલીસ અને પ્રશાસન ને તુરંત પગલાં લેવા અને યોગ્ય ન્યાય કરવા વિનંતી કરી છે, આ આતંકવાદી અરમાન ખાન મને રોજ મારી નાખવાની ધમકી આપે છે.. તે કહે છે કે હું નફરત ફેલાવી રહ્યો છું.. હું ફક્ત મારા હિન્દુ ભાઈ-બહેનોને જાગૃત કરવાનું કામ કરું છું, હું આ સમુદાયના ઘમંડ, વિશ્વાસઘાત અને આતંકવાદી કાવતરા વિશે સત્ય લખું છું અને તે પણ બિલકુલ સાચું.. તે પોતાને જયપુરનો રહેવાસી ગણાવી રહ્યો છે. જયપુર પોલીસ, શું આ આતંકવાદી સામે કાર્યવાહી કરવામાં આવશે કે તે મને બોમ્બથી ઉડાવી દેશે, તો કૃપા કરીને નોંધ લો અને આ આતંકવાદીને જેલના સળિયા પાછળ ધકેલી દો. હું મારા ધર્મ માટે નિઃસ્વાર્થપણે મારું કામ કરી રહ્યો છું અને કરતો રહીશ અને આવા કટ્ટરપંથીઓ જે સત્યને પચાવી શકતા નથી, તેઓ શિયાળ જેવી ધમકીઓ આપે છે. હું તમને વિનંતી કરું છું કે તમે આના પર તાત્કાલિક પગલાં લો.

Related posts

ગ્રામ્ય પોલીસ વિરમગામ વિભાગ દ્વારા પીએસઆઇ અને કોન્સ્ટેબલની તૈયારી માટે માર્ગદર્શન અપાશે

Ahmedabad Samay

પ.બંગાળની હિંસક ઘટનાના વિરોધમાં મેઘાણીનગરમાં ધરણા પ્રદશન કરાયું

Ahmedabad Samay

નરોડા ખાતે આવેલ સ્વપ્નિલ કોમ્પલેક્ષમાં સફાઇ કરતી યુવતીની ક્રૂરતા પૂર્વક કરાઇ હત્યા

Ahmedabad Samay

કૃષ્ણનગર વોર્ડમાં ભાજપના મહિલા કોર્પોરેટર વિરુદ્ધ વિરોધ

Ahmedabad Samay

આગામી ૩ મે થી ગરમીમાં ક્રમશ ઘટાડો થતો જશે અને આવતા મંગળવારથી ગુરૂવાર સુધી કમોસમી વરસાદની શકયતા

Ahmedabad Samay

નરોડામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભ્યાન શરૂ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો