પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાઓ પર કરાઇ રહેલી હિંસા નીંદનીય છે અને સત્વરે અટકવી જોઇએ.ભાજપનાં કાર્યકર્તાઓ પર થઇ રહેલા દમનનાં વિરોધમાં નરોડા વિધાનસભા- કુબેરનગર વોર્ડ ખાતે કુબેરનગરના કાઉન્સિલર ગીતાબા ચાવડા અને તેમના સાથી કાર્યકરો દ્વારા ધરણાં કાર્યક્રમ કરવામાં આવ્યું હતુ