September 21, 2026
ગુજરાતરાજકારણ

કૃષ્ણનગર વોર્ડમાં ભાજપના મહિલા કોર્પોરેટર વિરુદ્ધ વિરોધ

ભાજપના ઘણા કાઉન્સિલરોનો શહેરમાં વિરોધ થઇ રહ્યો છે. અમદાવાદના કૃષ્ણનગર વોર્ડમાં ભાજપના મહિલા કોર્પોરેટર વિરુદ્ધ વિરોધનો પવન ફૂંકાયો છે. મહિલા કોર્પોરેટરના મત વિસ્તારમાંજ તેમનો વિરોધ થઇ રહ્યો છે. તેમના મત વિસ્તારમાં વિરોધના પોસ્ટરો લાગ્યા છે. હાલ સોશિયલ મીડિયામાં તેમના વિરુદ્ધના પોસ્ટરો ફરતા થયા છે. અમદાવાદના કૃષ્ણનગરમાં ભાજપના મહિલા કોર્પોરેટર અરુણાબેન શાહનો લોકો વિરોધ કરી રહ્યા છે.

Related posts

નરોડામાં આવેલ મધુવન ગ્લોરી ફ્લેટ પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરવાની સમસ્યા યથાવત, જનતા થઇ ત્રાહિમામ

Ahmedabad Samay

ગુજરાતનાં ઓપિનિયન પોલ પ્રમાણે કોને કેટલી સીટો મળવાનો દાવો

Ahmedabad Samay

આ વખતે ભાજપને ૩૭૦ થી વધુ સીટો મળશે, મોદી ત્રીજીવાર વડાપ્રધાન બનશે : જગદગુરુ રામભદ્રાચાર્ય

Ahmedabad Samay

ટેલિફોન પર જ પ્રજાના કામ કરતા બાપુનગર વોર્ડના કાઉન્સિલર શ્રી પ્રકાશ ગુર્જરજીનો જનતાએ આભાર વ્યકત કર્યો

Ahmedabad Samay

ગુજરાત સરકારનો મોટો નિર્ણય,DJ, મ્યૂઝિક, બેન્ડ અને ગાયકો કાર્યક્રમ યોજી શકશે.

Ahmedabad Samay

શહેરમાં ચાની કિટલી, પાનના ગલ્લા, પાણી પુરીની લારીઓ, હોટલ- રેસ્ટોરન્ટ, દાબેલી- સેન્ડવીચ સેન્ટરો ઉપર ભારે ભીડ કે સોસિયલડીસ્ટેન્સ ન દેખાય તો લારી, ગલ્લા અને દુકાનો બંધ કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો