August 8, 2026
ગુજરાતરાજકારણ

AAP નો જીગ્નેશ મેવાણીને ટેકો જાહેર કર્યો, દારૂના અડ્ડા બંધ થશે કે બંધબારણે સેટિંગમાં બેસસે

આમ આદમી પાર્ટીનો જીગ્નેશ મેવાણીને ટેકો જાહેર થયો છે, દારૂ અને ડ્રગ્સના મુદ્દાને ઉઠાવવા બદલ આમ આદમી પાર્ટીએ મેવાણીને સમર્થન આપ્યું છે.અને કહ્યું હતું કે  લોકોના પ્રશ્નો માટે કોંગ્રેસને સમર્થન આપીશું. ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂ વિરુદ્ધ કોંગ્રેસ નેતાએ આંદોલન કર્યું છે

આમ આદમી પાર્ટીના અધ્યક્ષે આક્ષેપ કર્યો છે કે, ગૃહમંત્રી નાના પોલીસ કર્મચારીના પરિવારના લોકોને રસ્તા પર ઉતારે છે, પણ અમારે પુછવું છે કે, મેવાણીનો વિરોધ કરવા માટે ગૃહ પ્રધાન કેમ કોઈ IPS અધિકારીના પરિવારના લોકોને રોડ પર નથી ઉતારતા. કોંગ્રેસે ભલે ખેડૂતના આંદોલનમાં આમ આદમી પાર્ટીને સમર્થન ના આપ્યું હોય, અમે ભ્રષ્ટાચાર, કૌભાડ, દારૂ અને ડ્રગ્સના વિરોધ બાબતે કોંગ્રેસને સમર્થન આપીશું.

લોક મુખે ચર્ચાઈ રહ્યું છે કે કોંગ્રેસ અને આમ આદમી પર્ટીએ દારૂ અને ડ્રગ્સના વિરોધમાં જે આંદોલન ચલાવ્યું છે તો તે બંધ કરાવશે કે સરકાર સાથે બંધ બારણે સેટિંગમાં બેસસે, જો આંદોલન ચાલુ રહ્યું અને ગુજરાતમાં દારૂ બંધ થયું તો સાચો જનતાનો નેતા અને જો ન થયું અને બંધ બારણે સેટિંગ બેસી તો પાક્કો રાજકીય જે પોતાની પોલિટિકલ રોટલી શેકી જનતાને ગેર માર્ગે દોર્યા.

Related posts

અમદાવાદમાં પઠાણ ફિલ્‍મનો વિરોધ કરાયો,વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળે તોડફોડ કરી

Ahmedabad Samay

ચૂંટણી પંચે પાંચ રાજ્‍યોમાં ચૂંટણીની જાહેરાત કરી

Ahmedabad Samay

અમદાવાદ – મણિનગરમાં યુવતીની છેડતી કરતો વિધર્મી યુવક ઝડપાયો, લોકોએ ઝખાડ્યો મેથીપાક

Ahmedabad Samay

મહાનગરપાલિકા ચૂંટણીમાં ફરી ભગવો રહેરાયો

Ahmedabad Samay

ભાજપે પ્રથમ યાદી કરી જાહેર, આજે સવારે ભાજપે ૧૮૨ બેઠકો પૈકી ૧૦૦ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી.

Ahmedabad Samay

સાંસદ નરહરિ અમીનને તેમની શ્રેષ્ઠ સંસદીય કામગીરી બદલ ‘સંસદ રત્ન પુરસ્કાર’ એવોર્ડથી નવાજવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો