September 22, 2026
ગુજરાતધર્મ

શાહીબાગ ખાતે ત્રિશુલ દીક્ષા સમારોહ યોજાયો,૧૧૦૦૦ જેટલા ધર્મ રક્ષકોએ લીધી દીક્ષા

ગતરોજ અમદાવાદના શાહીબાગ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા મહા ત્રિશુલ દીક્ષાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું , આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને મહાનુભાવો ઉપથિત રહ્યા હતા,

૧૧૦૦૦ જેટલા હિન્દૂ ધર્મ સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા અને ત્રિશુલ દીક્ષા લીધી હતી અને સંગઠનમાં ધર્મ રક્ષા માટે જોડાયા હતા,

બિયુરો રિપોર્ટ.                                                      અમદાવાદ.

Related posts

અનિલ રાજપૂતના ફેક પત્રને લઇ ખળભળાટ, કોંગ્રેસ નેતા અનિલ રાજપુતે કરી સ્પષ્ટતા

Ahmedabad Samay

ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ થયા કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર કર્યું જાહેર

Ahmedabad Samay

વટવામાંથી ખાનગી બ્રાન્ડના શરબતના ડુપ્લીકેટ પાઉચ બનાવતી ગેરકાયદેસર ફેક્ટરી ઝડપાઈ

Ahmedabad Samay

પાવાગઢના પ્રખ્યાત શક્તિપીઠ ખાતે આજે એક કાર્ગો રોપ-વે તૂટી પડ્યો. આમાં 6 લોકોના મોત

Ahmedabad Samay

શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભારતના મોટાભાગના પ્રખ્યાત દેવી મંદિરો પર્વતો પર જ કેમ આવ્યા છે

Ahmedabad Samay

અમદાવાદ – AMC ડ્રેનેજ લીકેજનું સમારકામ ભૂલી ગઈ, ઉપર બનાવેલો રોડ તોડવો પડ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો