September 22, 2026
ગુજરાત

સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-ગુજરાતમાં આવતીકાલ અને નવા વર્ષના પ્રથમ દિવસે ઝાકળવર્ષા થશે

સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-ગુજરાતમાં આવતીકાલ અને નવા વર્ષના પ્રથમ દિવસે ઝાકળવર્ષા થશે તો અને નવા વર્ષના પ્રથમ દિવસે ઝાકળવર્ષા થશે તો ગુરૂવારે રાજ્‍યમાં ક્‍યાંક ક્‍યાંક છાંટાછુટીની પણ શક્‍યતા છે. જ્‍યારે ૬ જાન્‍યુઆરી ૨૦૨૬ સુધી ઠંડીમાં વધઘટ રહેશે તેમ વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્‍યું છે.

તેઓ જણાવે છે કે ૬ જાન્‍યુઆરી ૨૦૨૬ સુધીના આગાહી સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્‍છમાં લઘુત્તમ તાપમાનમાં ઉપર નીચે વધ ઘટ થવાની શક્‍યતા  પヘમિી વિક્ષેપ ઉત્તર ભારતને અસર કરશે

ગુજરાત રાજ્‍યમાં સામાન્‍ય લઘુત્તમ તાપમાન ઘટીને આશરે ૧૧ડીગ્રી થી ૧૨.૫ડીગ્રી થયું છે.

આજે, મોટાભાગના વિસ્‍તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્‍ય કરતાં આશરે ૨ડીગ્રી વધુ છે. ભુજમાં ખાસ નોંધપાત્ર સ્‍થિતિ રહી, જ્‍યાં લઘુત્તમ તાપમાન સામાન્‍ય કરતાં આશરે ૪.૬ડીગ્રી વધુ નોંધાયું.

Related posts

વરસાદના ધસમસતા પાણી સોસાયટીના બેઝમેન્‍ટ પાર્કિગમાં ઘૂસી જતાં પાર્ક કરેલા વાહનોની કારમી દશા થઈ

Ahmedabad Samay

૦૧ સપ્ટેમ્બર થી શાળા ખોલવા માટે નવી ગાઈડલાઈન જાહેર

Ahmedabad Samay

Iifa ફિલ્મફેર એવોર્ડમાં ‘લાપતા લેડીઝ’નો દબદબો: કિરણ રાવની આ ફિલ્મે અનેક મહત્વના એવોર્ડ પોતાના નામે કર્યા, જાણો કોને કેટલા અને કયા એવોર્ડ મળ્યા

Ahmedabad Samay

અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ફરી મુલાકાતીઓ માટે બંધ કરાયો છે. વોક વે પાણીમાં ગરકાવ થયો

Ahmedabad Samay

રિક્ષા ડ્રાઇવરોએ ‘રોજી-રોટી બચાવ આંદોલન’ હેઠળ 24મી જુલાઈથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી ઉચ્ચારી

Ahmedabad Samay

અમદાવાદના ઇસનપુરમાં યુવતી સાથે લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હતો.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો