October 14, 2026
ગુજરાત

અગોરા મોલ ખાતે વાસ્તુ એસ્ટ્રો બિઝનેસ વિઝનરી એવોર્ડ અને ઉદ્યોગ ગૌરવ એવોર્ડ 2026 નું આયોજન કરાયું હતું

ગત રોજ શ્રી બાલાજી અગોરા મોલ, અમદાવાદ ખાતે વાસ્તુ એસ્ટ્રો બિઝનેસ વિઝનરી એવોર્ડ અને ઉદ્યોગ ગૌરવ એવોર્ડ 2026 નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પુ.પુ.સા. અંતાનપ્રજ્ઞા શ્રીજીને એવોર્ડ એનાયત કરવામાં આવ્યું હતું,આ કાર્યક્રમમાં મન્નરા ચોપરા સેલિબ્રિટી સ્ટાર,પૂજા શર્મા રેખાજી સેલિબ્રિટી સ્ટાર ઉપસ્થિત રહ્યા હતા,

પુ.પુ.સા. અંતાનપ્રજ્ઞા શ્રીજીએ શિબિરો દ્વારા અનેક લોકોના જીવન પરિવર્તન કર્યા તથા તેમના શિષ્યોને પણ માર્ગદર્શન આપ્યું છે, તેમને ગૌરવ પુરસ્કાર અને સન્માનિત મેડલથી અલંકૃત થયા છે.  આ માત્ર એક સિદ્ધિ નથી, પરંતુ વર્ષો સુધીની તપશ્ચર્યાનું ફળ છે. તેમને આ અગાઉ પણ રૂપાણી સાહેબના હસ્તે પ્રાપ્ત ગોલ્ડ મેડલ તથા લાડનું યુનિવર્સિટી તરફથી પ્રાપ્ત ગોલ્ડ મેડલ, તથા 2018માં જ્યોતિષ ઋષિની પદવી, 2025માં જ્યોતિષાચાર્ય પદવી અને ગોલ્ડ મેડલ તથા ગત રોજ  એવોર્ડ  અને “દૈવજ્ઞ દીવાકર” પદવી આપવામાં આવી હતી

Related posts

અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે જાફરાબાદ બંદર પર ૦૧ નંબરનું અને વેરાવળમાં ૦૨ નંબરનું સિગ્નલ લગાવાયુ

Ahmedabad Samay

મણિનગર:લક્ષ્મીભવન બંગલોમાં ૫૦ થી ૭૦ વર્ષની જુગાર રમતી મહિલા ઝડપાઇ

Ahmedabad Samay

ગુજરાત હાઈકોર્ટમાં અરવિંદ કેજરીવાલ કેસ મામલે થઈ શકે છે તત્કાલિક સુનાવણી

Ahmedabad Samay

કેશુબાપા અને નરેશ – મહેશ કનોડિયાના નિવાસસ્થાને જઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Ahmedabad Samay

આઇઆઇએમ અમદાવાદ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું વ્યાખ્યાન યોજાશે

Ahmedabad Samay

આજે અમદાવાદ શહેર થયું 612 વર્ષનું, શું તમે દેશના પહેલા હેરિટેજ સિટી વિશે આ વાતો જાણો છો?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો