August 9, 2026
ગુજરાત

ખેંગાર રાજપુત રાજવંશ તરફથી બુંદેલખંડના મહારાજા ખેતસિંહ ખેંગારજીની જન્મ જયંતિ ઉજવવામાં આવી

અમદાવાદ ખેંગાર રાજપુત રાજવંશ તરફથી બુંદેલખંડ ગઢકુડારના અધિપતિશ્રી મહારાજા ખેતસિંહ ખેંગારજી ની ૮૮૨ મા જન્મ જયંતિ દિન નિમતે સંતશ્રી ગરીબદાસ બાપુ પ્રેરિત ગંગા મૈયા ગૌ શાળાના પ્રાંગણમા જન્મોત્સવ કાર્યક્રમ રાખવામા આવ્યુ હતુ,

મહારાજાશ્રી ની પ્રતિમા ઉપર ફૂલહાર અર્પણ કરીને કુળદેવીશ્રી ગજાનન માતાની પૂજા અર્ચના, આરતી કરીને આ પ્રશંગે પધારેલા યુવાઓ વડીલોને આમંત્રિત મહાનુભાવો દ્વારા પ્રેરણાદાયી સંબોધન કરવામા આવ્યુ હતુ અને તેમનુ માન સન્માન કરવામા આવ્યુ હતુ.

Related posts

હિન્દુહ્રદયસમ્રાટ, શ્રીછત્રપતિ શિવાજી મહારાજની ૩૯૫મી જન્મજયંતી નિમિત્તે ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે

Ahmedabad Samay

વણઝારા સમાજ ના “ અખિલ ગુજરાત ગોર વણઝારા સેવા સમિતિ ” દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન દ્વારા વાલીપણા ની મહત્ત્વતા સમજાવવા ના ઉદ્દેશ્યથી ‘પેરેન્ટ્સ ડે’ (માતા-પિતા દિવસ) નિમિત્તે “Pedal for Change – સાયકલ રેલીનો ગાંધીનગર ખાતે આયોજન કરાયું

Ahmedabad Samay

ઓક્સિજન લેવલ શરીરમાં ઘટે તો આટલુ કરશો તો ઓક્સિજન લેવલ વધી જશે

Ahmedabad Samay

હરિયાણામાં બનેલા બનાવ બીજીવાર ન બને માટે કાનુન બદલવાની જરૂર છે: રાજ શેખાવત

Ahmedabad Samay

રાજકોટમાં સર્વત્ર વરસાદ: ઉપલેટાનાં વેણુ – ૨નાં દરવાજા ખોલ્યા, આજી-૩ ડેમ પણ ૭૦% ભરાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો