October 5, 2026
ગુજરાત

ચાંદખેડા ટોપાઝ રેસ્ટોરન્ટ ખાતે જીમ લોન્જનું વાર્ષિક ફંકશન ભવ્ય રીતે યોજાયું

ચાંદખેડા ટોપાઝ રેસ્ટોરન્ટ ખાતે જીમ લોન્જનું વાર્ષિક ફંકશન ભવ્ય રીતે યોજાયું. મુખ્ય અતિથિ તરીકે જાણીતી અભિનેત્રી અદા શર્માએ સભ્યોને સંબોધિત કરતાં સ્વસ્થ જીવનશૈલી, નિયમિત વ્યાયામ અને આત્મવિશ્વાસના મહત્વ પર પ્રકાશ પાડ્યો. ધારાસભ્ય બાપુનગર દિનેશ કુશવાહ તથા ધારાસભ્ય ગાંધીનગર અલ્પેશ ઠાકોરે હાજરી આપી અને જીમના સભ્યોને અભિનંદન પાઠવ્યા.

કાર્યક્રમ દરમિયાન જીમના સભ્યોને ગિફ્ટ રૂપે બે થાર આપવામાં આવ્યા હતા. સભ્યોના પ્રતિભાવ મુજબ, આ પ્રકારના કાર્યક્રમો તેમને વધુ પ્રેરણા આપે છે અને જીમના પરિવારને એકતા સાથે જોડે છે. ખાસ ક્ષણોમાં અદા શર્મા સાથે સભ્યોની તસવીરો, ધારાસભ્યોના સંબોધન અને ગિફ્ટ વિતરણનો સમાવેશ થયો છે. સમગ્ર કાર્યક્રમ આનંદમય વાતાવરણમાં પૂર્ણ થયો અને ઉપસ્થિત મહેમાનો તથા સભ્યો માટે યાદગાર બની રહ્યો હતો,

Related posts

જુનાગઢ એ ડિવિઝન પોલીસે વિસ્તારમાં દારૂનું બાર ખોલી ચલાવતા પકડી પાડ્યું

Ahmedabad Samay

અમદાવાદમાં ઓરીના પ્રકોપ વધ્‍યો. જે બાળકમાં ઓરીના લક્ષણો જણાય તેઓને શાળાએ ના મોકલવા વાલીઓને અપીલ

Ahmedabad Samay

ચાંદખેડા વિસ્તારમાં આવેલ અથર્વ એજ્યુકેશન દ્વારા યોગા દિનની ઉજવણી કરવામા આવી

Ahmedabad Samay

શુક્રવાર ૨૩/૦૪/૨૦૨૧ ના રોજ છે કામદા એકાદશી. જાણો વ્રતની કથા અને ફાયદા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા અમદાવાદ સમય પર

Ahmedabad Samay

સ્વધા સોસીયલ ફાઉન્ડેશન દ્વારા જરુરત મંદ મહિલાઓ માટે ફ્રી મા કેક વર્કશોપનો આયોજન કરવા મા આવ્યું

Ahmedabad Samay

અમરેલી સિવિલ હોસ્પિટલમાં પ્રતિ કલાક 15000 liter ઓક્સિજન ઓનલાઈન ઉત્પાદન થઈ શકે તેવા પ્લાન્ટ નુ કાલે “લોકાર્પણ” કરાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો