August 7, 2026
Other

બંગાળમાં ભાજપ સરકારના મુખ્યમંત્રી તરીકે સુવેન્દુ અધિકારીનું નામ જાહેર

બંગાળમાં ભાજપ સરકારના મુખ્યમંત્રી તરીકે સુવેન્દુ અધિકારીનું નામ જાહેર, મમતા બેનર્જીને ભવાનીપુરમાં હાર આપ્યા બાદ હવે ગૃહ અને પોલીસ વિભાગની જવાબદારી પણ સંભાળી શકે,

રાજ્યમાં બે ડેપ્યુટી CMની શક્યતા વચ્ચે રૂપા ગાંગુલીના નામ પર મહોર લાગી હોવાનું જણાવતા સૂત્રો : જ્યારે બીજા ઉપ-મુખ્યમંત્રી ઉત્તર બંગાળમાંથી આવવાની સંભાવના,

નંદીગ્રામના દિગ્ગજ નેતા સુવેન્દુએ સતત બીજી વાર જીત મેળવી, બંગાળમાં મજબૂત પકડ સાબિત કરી છે

Related posts

બેઠક રહી નિષ્ફળ,પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવા પર ક્ષત્રિય સંગઠનો અડગ રહ્યા

Ahmedabad Samay

Kohira Launches it’s Lab-Grown Diamond Jewellery Showroom in Rajkot

Ahmedabad Samay

ગુજરાતની જાણીતા લોકગાયિકા રાજલ બારોટની થઇ સગાઈ

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સુરત અને અમદાવાદના અનેક કાર્યક્રમોમાં આપી હાજરી

Ahmedabad Samay

દત્તાત્રેય હોસબલેએ ગુજરાતના સમાજ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી

Ahmedabad Samay

શાળા સંચાલક મંડળે રાજ્ય સરકાર સામે બાંય ચડાવીને, પ્રિસ્કૂલના નિયમોમાં છૂટછાટ નહી મળે તો નોંધણી નહી કરાવે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો