June 22, 2026
Other

ઓઢવ પોલીસ દ્વારા કુંદન કેબલ નામની કંપનીના બનાવટી કેબલો બનાવતા આરોપીની કરી ધરપકડ

ઓઢવ આનંદ ફ્રાઈ સેન્ટરની પાછળ આવેલ શ્રીનાથ એસ્ટેટના શેડ નં.૧૭ માં કુંદન કેબલ નામની કંપનીના બનાવટી કેબલો બને છે” જે હકીકત આધારે કુંદન કેબલ કંપનીના ઓથોરાઈઝ્ડ કર્મચારી તથા શ્રીનાથ એસ્ટેટ શેડ નં-૧૭ માં રેઈડ કરતા આરોપી  દેવકુમાર યાદવને રઘુવીર ટી-સ્ટોલની પાછળ ઓઢવ અમદાવાદ શહેર  (1)KUNDAN CABLE ના ૫૦ નંગ બંડોલો કિ.રૂ.૪૫૦૦૦/- (૨)કુંદન કંપનીના કૃપન નંગ-૨૦૦ કી.રૂ.૦૦/- (૩) કુંદન કેબલ કંપની પટી વિંટાળેલ બે કોન કિ.રૂ.૦૦/- (૪) FI NOLEX કંપનીના ફુલ-૧૨ નગ બંડલો કિ.રૂ.૧૨૦૦૦0/-નં(૫)FI NOLEX કંપનીના કૂલ-૨૩ નંગ બંડલો કિ.રૂ.૨૩૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૮૦,૦૦૦/-તથા

ના મુદામાલ સાથે પકડી  પુછપરછ કરતા જણાવેલ કે પોતાના શેઠ કલ્યાણસિંહ લાલસિંહ રાજપુત રહે-અબજીબાપા, કાનબા હોસ્પિટલની બાજુમાં નિકોલ અમદાવાદ શહેર નાઓ ઉપરોક્ત ફિનોલેક્ષ તથા કુંદન કેબલના ડુપ્લીકેટ સ્ટીકર લાવે છે અને પોતે કેબલો બનાવી તેની ઉપર પ્રિન્ટ કરે છે તેમ જણાવતા સદરીના કબ્જામાંથી ઉપરોક્ત મુદામાલ કબ્જે કરી સદરી બન્ને આરોપીઓ વિરૂધ્ધ ઓઢવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૧૦૩૭૨૬૧૧૦૦/૨૦૨૬ ધી કોપીરાઈટ એક્ટ ૧૯૫૭ની કલમ ૬૩ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

Related posts

મે મહિનામાં તાપમાન ૪૫ને પાર જવાથી લૂ ની શક્યતાઓ: અંબાલાલ પટેલ

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 41 પાકિસ્તાની હિંદુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા.

Ahmedabad Samay

પોલીસ વિભાગ તરફથી જે.ડી.નાગરવાલા સ્ટેડિયમ ખાતે ભવ્ય રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું

Ahmedabad Samay

અમદાવાદ સમય તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા સંચાલિત ઉત્તર ભારતીય બિઝનેસ નેટવર્કનું પ્રથમ સ્થાપના વર્ષનું આયોજન કરાયું

Ahmedabad Samay

AMC દ્વારા આગામી આદેશ સુધી રાત્રે 10 વાગ્યા બાદ દુકાન-મોલ-રેસ્ટોરન્ટ બધુ બંધ રાખવાના આદેશ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો