September 22, 2026
Other

ગુજરાત લોકસભા અપડેટ

ભાજપના ઉમેદવારો વિજય થયા,સૌરાષ્‍ટ્ર કચ્‍છમાં લોકસભાની તમામ આઠ બેઠકો અને વિધાનસભાની બે બેઠકો ભાજપ જીતી ગયું ગુજરાતમાં પાંચ વિધાનસભાની પેટા ચૂંટણીઓ યોજાઈ ગઈ આ તમામમાં ભાજપનો વિજય થયો છે સૌરાષ્‍ટ્રમાં પોરબંદરની બેઠક ઉપરથી ભાજપ ના અર્જુનભાઈ મોઢવાડિયા ૧.૧૬ લાખ મતથી જીત્‍યા છે સૌરાષ્‍ટ્રની માણાવદર બેઠક ઉપરથી ભાજપના અરવિંદભાઈ લાડાણી ૨૫૦૦૦થી વધુ મતોથી જીત્‍યા છે

વિજાપુરથી ભાજપના સીજે ચાવડા ૫૨,૯૨૭ મતથી વિજેતા થયા છે. ખંભાતમાં ચિરાગભાઈ પટેલ ૪૦,૦૦૦ થી વધુ મતોથી જીતી ગયા છે વડોદરાની વાઘોડિયા બેઠક ઉપરથી ભાજપના ધર્મેન્‍દ્રસિંહ વાઘેલા ૬૦,૦૦૦ થી વધુ મતે જીતી ગયા છે. સૌરાષ્‍ટ્ર કચ્‍છમાં ભારતીય જનતા પક્ષના ઉમેદવારો વિધાનસભાની બે અને લોકસભાની આઠ મળી તમામ બેઠકો જીતી ગયા.

Related posts

અમદાવાદના છારાનગર લૂંટના ઇરાદે આવી હત્યા કરવાના કેસમાં બે આરોપીઓની સરદારનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી

Ahmedabad Samay

દુઃખદ અવસાન

Ahmedabad Samay

અમદાવાદે અભૂતપૂર્વ સિદ્ધ હાંસલ કરી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) દ્વારા આખા શહેરની ચોકી રાખનારું અમદાવાદ દેશનું પહેલું શહેર

Ahmedabad Samay

સોરઠમાં હવામાન પલટાયુ, જૂનાગઢમાં હળવા છાંટા પડ્યા, રવિવાર સુધી પવન સાથે કમોસમી વરસાદની આગાહી

Ahmedabad Samay

ચંડોળામાં વહેલી સવારથી જ ગેરકાયદે દબાણો તોડવાની કાર્યવાહી હાથધરાઈ હતી તે દરમિયાન સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા હલદી કુંકુ કાર્યક્રમ યોજવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો