September 21, 2026
દેશ

ભારત ચીન સીમાપર વધતા વિવાદને લઈ મોદીએ ત્રણે સેના પ્રમુખ જોડે ચર્ચા કરી.

ચીન સાથે હાલ બનેલ તનાવના હાલત વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લદ્દાખના હાલાત પર વિસ્તૃત રિપોર્ટ લીધો. મળતી માહિતી અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણેય સેનાઓથી હાલની હાલાત પર વિકલ્પ સુઝાવવા માટે કહ્યું છે.

          ચીન સાથે બનેલ હાલાત પર પ્રધાનમંત્રી એ વિસ્તૃત રિપોર્ટ આપવામાં આવ્યો છે. બેઠકમાં સીએસડી અજીત ડોભાલ હાજર હતા. ત્રણેય સેનાઓએ હાલની હાલતને ધ્યાને લઇ રણનીતિ અને સામયિક વિકલ્પોને લઇ સુઝાવ આપ્યા અને પોતાની તૈયારીઓની બ્લૂપ્રિન્ટ પ્રધાનમંત્રીને આપી બિપિન રાવતએ પણ હાલાતની જાણકારી લીધી હતી. ચીન અને ભારત એ સામસામે સૈનિકો તૈનાત કર્યા છે. ભારત સૈનિકો  ચીનને એની ભાષામાં જવાબ આપવા તૈયાર છે.

Related posts

છત્રપતિ શિવાજી મહારાજના ૧૨ કિલ્લાઓ વિશ્વ ધરોહર બન્યા, જાણો ૧૨ કિલ્લા વિશે માહિતી

Ahmedabad Samay

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને પગલે શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે આદરણીય તીર્થસ્થાનની યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરી

Ahmedabad Samay

હાથરસ ગેંગરેપ કાંડઃ પીડિતાનું શબ પરિવારને ન સોંપ્યું, રાતોરાત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ સંસ્કાર

Ahmedabad Samay

કેન્‍દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે દેશનું સામાન્‍ય બજેટ ૨૦૨૩ રજૂ કર્યું

Ahmedabad Samay

સી.એમ યોગી અદિત્યનાથ ને બોંબ થી ઉડાવી દેવાની ધમકી

Ahmedabad Samay

પનામા પેપર્સ લીક   કેસમાં ઐશ્વર્યા રાય બચ્ચનને EDના સમન્સ પાઠવવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો