September 22, 2026
ગુજરાત

ગુજરાતી વિષય માં ગુજરાતી માધ્ય ના વિદ્યાર્થીઓ નું પરિણામ નબળુ

રાજ્યમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ ૧૦ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં રાજ્યમાં ગત વર્ષ કરતાં આ વર્ષે  પરિણામ ઓછું આવ્યું છે. જોકે, આ બધાની વચ્ચે ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ગુજરાતી વિષયનું પરિણામ ચિંતાજનક છે.

રાજ્યમાંથી  આ વર્ષે  ૧,૦૦,૩૪૮ વિદ્યાર્થીઓએ ગુજરાતી વિષયમાં  નાપાસ થયા છે. આ પરિણામ ચિંતાજનક અને વિશ્લેષણ કરવા યોગ્ય છે. રાજ્યમાં આ વર્ષે કુલ ૭,૦૨,૬૦૦ વિદ્યાર્થીઓેએ ધોરણ-૧૦ની માટે નોંધણી કરાવી હતી. આ વિદ્યાર્થીઓ પૈકીના  ૬,૯૧,૬૯૩ વિદ્યાર્થીઓએ ગુજરાતી વિષયની પરીક્ષા આપી હતી.

Related posts

યુવતી પર હાથ ઉપાડનાર કોન્સ્ટેબલને તત્કાળ અસરથી સસ્પેન્ડ

Ahmedabad Samay

પતિએ મકાન લેવામાં થોડી રાહ જોવાનું કહેતા પત્નિએ પુત્રી સાથે ઝેર ગટગટાવ્યું: પત્નીનું મૃત્યુ, પુત્રીની હાલત ગંભીર

Ahmedabad Samay

અખિલ ભારતીય હિંદી ભાષી ઉત્થાન સંઘ દ્વારા સન્માન સ્માહરો યોજવામાં આવ્યું

Ahmedabad Samay

26 & 27ઓગષ્ટે રક્ષાબંધન-2023′ પર્વ નિમિત્તે ‘સમાનતા ફાઉન્ડેશન’ સંસ્થા દ્વારા અનોખી રીતે રક્ષાબંધન ઉજવાઇ

Ahmedabad Samay

ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી દ્વારા યુવા બાબતો અને રમત મંત્રાલયના સહયોગ સાથે યુવા એજન્ડાનું અનાવરણ કરાયું

Ahmedabad Samay

AVHEM દ્વારા ધૈર્યરાજસિંહ માટે એકત્રિત કરાયેલ ફાળો તેમના પરિવારને સોંપવામાં આવ્યું હતું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો