અખિલ ભારતીય હિંદી ભાષી ઉત્થાન સંઘ દ્વારા બાપુનગર માં સન્માન સમારોહ અને પોધાં વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું.
સન્માન સ્માહરોમાં અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આર પી સિંહ બઘેલ જી નું બાપુનગર ધારાસભ્ય હિંમતસિંહ પટેલ ના હસ્તે શોલ ઓઢાડી ,પ્રતિક ચિન્હ અને તુલસી પોંધા આપી સ્વાગત કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં બન્ને સંઘના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.