August 7, 2026
ફૂડ ફોર યુ

પંજાબી તડકા “પાલક કોર્ન ”

                         પાલક કોર્ન શાક

સામગ્રી: મકાઈ,કોર્ન,કોથમીર,તેલ,જીરું,રાઈ,હિંગ,લસણ,લાલ મરચું,હળદર,ધાણાજીરું,મીઠું,ફ્રેશ ક્રીમ,ડુંગરી,

રીત: પાલક ને સાફ કરી કપીલો. મકાઈ દાણાને બફિલો.ડુંગળી અને લસણને જીણી કારીલો.હવે એક કડાઈમાં તેલ મૂકી રાઈ, જીરું તતળે પછી તેમાં હિંગ,ડુંગળી, લસણ,નાખીને બરાબર સાતળી લો પછી તેમાં પાલક નાખી તેમાં મીઠું,લાલ મરચું,હળદર, ધાણાજીરું,નાખીને બરાબર મિક્ષ કરો પાલકને પકવતા વાર નથી લાગતી માટે ગેસ ને ધીમો રાખીને તેમા કોર્ન (મકાઈ) નાખીને મિક્ષ કરો થોડીવાર પછી તેને ગેસ પરથી ઉતારી ઠંડુ થાય પછી ક્રીમ નાખી બરાબર હલાવીલો શાક ક્રીમી લાગશે ઉપરથી કોથમીર નાખી ગરમા ગરમ સર્વ કરો

Shef Rajesh Thakor
Shef Rajesh Thakor

(ક્રીમ ના હોય તો પણ ચાલે)

Related posts

સન્ડે સ્પેશિયલ “ ક્રિસ્પી સાબુદાણા વડા ”

Ahmedabad Samay

આજે બનાવો મજેદાર સ્વાદિષ્ટ વાટેલી દાળના ખમણ

Ahmedabad Samay

ગરમીમાં રાહત આપતી “ મેંગો આઈસ્ક્રીમ”

Ahmedabad Samay

આજે ઘરે જ બનાવો હોટેલ જેવું ટેસ્ટી “દમ આલુ”

Ahmedabad Samay

ઠાકોર સાહેબની સ્પેશિયલ ડીસ “રોટી કોન ચાટ”

Ahmedabad Samay

પુલાવ સ્પેશિયલ “વેજ ગ્રીન પુલાવ.”

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો