September 21, 2026
ફૂડ ફોર યુ

સન્ડે સ્પેશિયલ “ ક્રિસ્પી સાબુદાણા વડા ”

ક્રિસ્પી સાબુદાણા વડા

 

સામગ્રી: સાબુદાણા, બટાકા,શેકેલી શીંગ,મીઠું,આદુ,લીલા મરચાં, દહીં,જીરું,કોથમીર,ખાંડ,સોડા,મીઠોલીમળો,તેલ,

રીત:એક કપ સાબુદાણા ને ૭-૮ કલાક પાલડી લઇ પાણીથી બરાબર સાફ કરી લો તેમાં ૨-૩ મીડિયમ બાફેલા બટાકા છીણી ને નાખવા,શીંગ ને અધકચરી ક્રશ કરી તેમાં નાખો તેમાં બારીક કરેલ લીલા મરચાં, આદુ,કોથમીર,મીઠો લીમડો,અડધી ચમચી જીરું,અડધી ચમચી ખાંડ,ચપટી સોડા,એક ચમચી દહીં નાખીને,જરુર મુજબ મીઠું નાખી બરાબર મિક્ષ કરી હાથમાં થોડું તેલ લગાવી વડા બનાવીને તેલમાં બદામી રંગ આવે ત્યાસુધી તળી લો અને ગરમા ગરમ સર્વ કરો

Chef Rajesh Thakor
Chef Rajesh Thakor

(વડા લીલી ચટણી, દહીં સાથે ટેસ્ટી લાગે છે)

Related posts

બિરયાની મિસ કરો છો ? આજે બીરીયાની સ્પેશિયલ ” કાબુલી બીરીયાની”

Ahmedabad Samay

પનીર સ્પેશિયલ “પનીર આલુ કટલેસ”

Ahmedabad Samay

નાળિયેરમાં વધુ ક્રીમ છે કે પાણી ? તમે આ 3 ટિપ્સથી ઓળખી શકો છો, મૂર્ખ નહીં બનાવી શકે કોઈ।….

Ahmedabad Samay

આવો જાણીએ નાનું દેખાતું ફળ આમળા ખાવાથી થતા મોટા ફાયદા

Ahmedabad Samay

પંજાબી વાનગી મિસ કરો છો? તો આજે બનાવો ” પંજાબી રાજમાં ગ્રેવી”

Ahmedabad Samay

પાલક પનીરની વધુ એક લાજવાબ રેસિપી” પાલક પનીર ટોસ્ટ”

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો