September 21, 2026
ફૂડ ફોર યુ

પનીર સ્પેશિયલ “બેસન પનીર ચીલ્લા”

બેસન પનીર ચીલ્લા

સામગ્રી: ચણા નો લોટ, પનીર,ચીઝ,લીલા મરચાં, મીઠું,સીમલા,આદુ,લસણ,તેલ,ટોમેટો કેચપ,

રીત: ચણા ના લોટમાં જરૂર મુજબ પાણી નાંખીને તેમાં બારીક સમારેલા લીલા મરચાં, સીમલા,આદુ-લસણ ની પેસ્ટ નાખીને તેમાં મીઠું નાખીને બરાબર મિક્ષ કરી ખીરું બનાવી ૫-૭ મિનિટ મૂકી રાખો હવે એક નોનસ્ટિક તવી પર રોટલી ની જેમ બનાવેલું ખીરું પાથરો બંને બાજુ તેલ થી બરાબર સેકાવા દો પછી ચીલ્લા ના અડધા ભાગ મા છીણેલું પનીર,ચીઝ,થોડોક ટોમેટો કેચપ મૂકીને અડધો ભાગ તેની ઉપર વાળીલો તૈયાર છે ગરમા ગરમ ટેસ્ટી ચીલ્લા.

Chef Rajesh Thakor
Chef Rajesh Thakor

(આ ચીલ્લા બ્રેકફાસ્ટ, લંચ, ડિનર ક્યારે પણ બનાવી ખાઈ શકાય)(તેમા ગમતા વેજિટેબલ પણ નાખી શકાય)

Related posts

મહારાષ્ટ્રની પ્રખ્યાત ડીશ“મિસળ પાઉં”

Ahmedabad Samay

ઘરમાં શાક નથી ? તો ચિંતા ન કરો આજે બનાવો ” ઢોકળી નું શાક”

Ahmedabad Samay

રાજસ્થાન ની મહેક “રાજસ્થાની ગટ્ટા નું શાક”(સબજી)

Ahmedabad Samay

પંજાબી તડકા “પાલક કોર્ન ”

Ahmedabad Samay

હવે લોકડાઉનમાં ઘરેજ બનાવો બાળકોના મનપસંદ વાઇટ સોસ પાસ્તા

Ahmedabad Samay

પનીર સ્પેશિયલ “પનીર આલુ કટલેસ”

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો