September 21, 2026
ગુજરાત

બાયકોટ ચાઈના ને પ્રોત્સાહન આપવા એમ.કે ચશ્માં ઘરની લોભામણી સ્કીમ

થોડાક સમય પહેલા ભારત ચીન વચ્ચેના ઘર્ષણમાં ભારતના ૨૦ જેટલા જવાનો શહીદ થયા હતા જેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો છે અને ચાઈનીઝ ચીજ વસ્તુઓ નો બહિષ્કાર કરવાનો લોકો દ્વારા નિર્ણય કરવામાં આવી રહ્યો છે.

ભારતની એજન્સીઓ એ 52 જેટલી એપ્લિકેશન પર રોક લગાવવા માટે સરકાર સલાહ પણ આપવામાં આવી છે, ચાઇનીઝ એપ્લિકેશન માં ભારતમાં “ ટિકટોક” એપ્લિકેશન નો વધુ ઉપયોગ જોવા મળી રહ્યો છે અને ટિકટોક એપ્લિકેશન ને મોબાઈલ થી ડીલીટ કરવામાંટે લોકો ઘણી અપીલ પણ કરતા હોય છે.

બાયકોટ ચાઇના ના આ મુહિમમાં અમદાવાદના મેઘાણીનગર સ્થિત એમ.કે.ચશ્માં ઘર દ્વારા અનોખી લોભામણી જાહેરાત કરવામાં આવી છે.

◆ ૦૧: ટિકટોક એપ્લિકેશન ને અનિંષ્ટોલ કરો

◆ ૦૨: ટિકટોક ને રિવ્યુમાં ૦૧ સ્ટાર આપો અને તેના વિરુદ્ધમાં અભિપ્રાય આપો.

★ આવું કરવા પર ૧૦૦₹ ની કિંમત વાળી એકદિવસીય કલર કોન્ટેક લેન્સ ફક્ત ૫૦₹ માં.

★ એક મહિના ના ૧૦૦ કોન્ટેકલેન્સ ફક્ત ૫૦₹માં 

★ ૧૦૦₹ ની કિંમત વાળા ચશ્માં ફક્ત ૫૦₹માં.

એમ.કે .ચશ્માં ઘરના માલિક મહેશભાઈ નું માનવું છે કે આપડા સૈનિકો સીમા પર પોતાનું કામ કરી રહી છે અને સરકાર પણ તેમનું કામ કરે છે પણ આમ નાગરિક તરીકે પણ આપણી ફરજ છે એમને સાથ આપવાની. ટિકટોક એપ્લિકેશન અને એના જેવી અનેક ચાઇનીઝ  ફોન માંથી કાઢી અને તેના વિરુદ્ધ ખરાબ અભિપ્રાય આપી આપણે તેને વધુ નહીં પણ થોડું તો આર્થિક રીતે નીચું કરી શકાય. મહેશભાઈ ને તેમની આ સ્કીમનું સારો પ્રતિસાદ પણ મળ્યો રહ્યો છે.

 

Related posts

રાજકોટ શહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનારને સીસીટીવી કેમેરાનાં માધ્‍યમ દ્વારા ઝડપી લઇ દંડ વસુલાત ની કામગીરી હાથ ધરવામાં આવી

Ahmedabad Samay

જાણો આ સપ્તાહનો રાશિ ભવિષ્યફળ જ્યોતિષ આચાર્ય શ્રી નિમેશભાઇ જોષી દ્વારા

Ahmedabad Samay

અમદાવાદ શહેરના મેયર તરીકે હિતેશ બારોટના નામની સત્તાવાર જાહેરાત,હિતેશ બારોટ સરકારી બંગલો અને ગાડી નહીં વાપરે

Ahmedabad Samay

સ્વ. લાલબહાદુર શાસ્ત્રીજીની આજે પપ મી પૂણ્યતિથિ

Ahmedabad Samay

શહેરના બાપુનગર અને લો ગાર્ડન વિસ્‍તારમાં આજે  NEET પેપર લીક વિવાદ અને લદ્દાખના સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચૂકના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરાયું

Ahmedabad Samay

કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં બાલકૃષ્ણ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની ફી માફ કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો