August 25, 2026
ગુજરાત

મોટર સાયકલની નવી ગાઈડલાઈન જાહેર

મોટર સાયકલમાં મુસાફરી માટે કેન્દ્ર સરકારે નવી ગાઇડલાઇન બહાર પાડી છે. તે મુજબ બાઇકની બંને બાજુ ડ્રાઇવિંગ સીટની પાછળ હેન્ડ હોલ્ડ લગાવવું ફરજીયાત કરવામાં આવ્યું છે જેથી કરીને વાહનની પાછળ બેસવા વાળાની સુરક્ષા અને સલામતીમાં વધારો થયો છે. આ ઉપરાંત બાઇકના પાછળના ભાગમાં બંને તરફ ફુટ્રેજને પણ અનિવાર્ય કરવામાં આવ્યા છે. ગાઇડલાઇન મુજબ બાઇકની પાછળના વ્હિલની ડાબી બાજુ કમસે કેમ અડધો ભાગ સુરક્ષિત કવર થયેલો હોવો જરુરી છે.

આથી મોટર સાયકલની પાછળ બેસનારના કપડા પૈડામાં ફસાઇ જવાનું જોખમ ઓછું કરી શકાય છે. ટ્રાન્સપોર્ટ મંત્રાલયે બાઇકમાં ઓછા વજનવાળું કન્ટેનર લગાવવાની પણ વાત કરી છે જે કન્ટેનર ૫૫૦ મીમી લંબાઇ ૫૧૦ મીમી પહોળું અને ૫૦૦ મીમીથી વધારે હોવું જોઇએ નહી. જો આ કન્ટેનર બાઇકની પાછળની સીટના સ્થાને બનાવવામાં આવશે તો પછી બાઇકમાં બીજી વ્યકિત બેસી શકશે નહી

Related posts

કોરોના પોઝિટિવ ન્યૂઝ,આજે ૩૦૨૩ દર્દી સાજા થયા

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ મંચ દ્વારા કમલમમાં બનેલ ઘટનાના આરોપીઓ ઉપર સખત કાર્યવાહી કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું.

Ahmedabad Samay

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ધોરણ.૧૦ બોર્ડનું કાલે વેબસાઇટ પર પરિણામ થશે જાહેર

Ahmedabad Samay

અમદાવાદ માં સૌપ્રથમવાર જૈન કોમ્યુનિટી ના 4 ફીરકા માટે ની કોમન હોસ્ટેલ નું ગુજરાત ના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

admin

સુરત શહેરમાં રસ્તા પર હાથમાં બંદૂક અને સિગરેટ રાખીને વીડિયો બનાવતા બે શખ્સની ધરપકડ કરવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદના કુબેરનગરમાં મોડી રાત્રે થઇ હત્યા, હત્યા કરી આરોપી થયા ફરાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો