September 21, 2026
દેશ

ઇન્ટરનેશનલ વિમાની ઉડ્ડયનો ક્યારે ?

ઇન્ટરનેશનલ વિમાની ઉડ્ડયનો ક્યારે ? :

કેન્દ્રના ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું છે કે વંદે ભારત કાર્યક્રમ ફેઈઝ 3 અને 4 હેઠળ એર ઇન્ડિયાએ ૩૦૦ ફલાઈટો શરૂ કરવા પ્લાન ઘડી કાઢયો છે.:તેમણે કહ્યું છે કે ઇન્ટરનેશનલ વિમાની ઉડ્ડયનો શરૂ કરવામાં ક્વોરન્ટાઈનની શરતો, એન્ટ્રી અને બોર્ડર એક્સેપ્ટન્સ એ મહત્વના મોટા ફેક્ટર છે.

Related posts

જમ્મુ કશ્મીરના કુલગામમાં સેના અને આંતકીઓ વચ્ચે અથડામણમાં બે સેનાના જવાન શહીદ થયા, ૧૦ સૈનિકો ઘાયલ

Ahmedabad Samay

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર ટૂંક સમયમાં કોંગ્રેસ સાથે હાથ મિલાવી શકે છે

Ahmedabad Samay

કૃષિ કાયદાને લઇને સરકાર અને ખેડૂતો વચ્ચે આજે  ૦૫ માં તબક્કાની વાતચીત દરમિયાન પણ કોઇ સમાધાન ન નીકળ્યુ

Ahmedabad Samay

ICC T-20 વર્લ્ડ કપ ૨૦૨૬ ની અત્યંત રોમાંચક બીજી સેમિફાઇનલ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો

Ahmedabad Samay

દિલ્લીમાં બે આંતકવાદીઓ ની ધરપકડ, મોટા કાવતરાને આપવાના હતા અંજામ

Ahmedabad Samay

‘સિંધુ દર્શન યાત્રા’ હવે ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે વધુ સુલભ બનશે,પ્રવાસીઓ માટે ₹15,000ની આર્થિક સહાય આપવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો