September 21, 2026
ફૂડ ફોર યુ

મહારાષ્ટ્રની પ્રખ્યાત ડીશ“મિસળ પાઉં”

મિસળ પાઉં

સામગ્ર: મરી પાઉડર,પાઉં ભાજી મસાલો,ગરમ મસાલો,સેકેલું જીરું પાઉડર,લાલ મરચું, નારિયળ છીણ, મીઠું,લસણ પેસ્ટ,ચણા, મગ, વટાણા,લીંબુ, બટર,પાઉં, કોથમીર,તેલ,

રીત: મરી પાઉડર,પાઉં ભાજી મસાલો,ગરમ મસાલો,સેકેલું જીરું પાઉડર,લાલ મરચું, નારિયળ છીણ, જરૂર મુજબ મીઠું,લસણ પેસ્ટ આ બધું એક વાસણમાં લઈ પાણી નાખીને ચટણી જેવું રાખી પલાળી ૧૦-૧૫ મિનીટ રાખો.
મગ,વટાણા,તેનાથી અડધા ભાગના ચણા ૭-૮ કલાક પલાળી રાખી પછી હળદર,મીઠું,સાથે બફિલો હવે એક વાસણમાં બટર કે તેલ મૂકી તેમા તૈયાર કરેલી પેસ્ટ નાખીને એકાદ મિનિટ સેકવા દો પછી બાફેલા કઠોળ તેમા નાખી જરૂર મુજબ મીઠું,પાણી નાખીને બરાબર ઉકળવા દો થોડો રાસવાળું રાખવું તેમાં લીંબુનો રસ, કોથમીર અને ઉપર થી તીખી સેવ, બુંદી નાખીને ગરમા ગરમ પાઉં સાથે સર્વ કરો

Chef Rajesh Thakor
Chef Rajesh Thakor

(પલાળેલી મસાલાની પેસ્ટ થોડી અલગ રાખી પેસ્ટ પાઉં સાથે લગાવીને ગરમ કરવા)(તીખું ચવાણું પણ નાખી શકાય)

Related posts

હવે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ અને લાજવાબ હાંડવો.

Ahmedabad Samay

ચાઇનીઝ સ્પેશિયલ ” મન્ચુરિયન ગ્રેવી”

Ahmedabad Samay

પંજાબી તડકા દાલ ફ્રાય જીરા રાઈસ

Ahmedabad Samay

આવો જાણીએ નાનું દેખાતું ફળ આમળા ખાવાથી થતા મોટા ફાયદા

Ahmedabad Samay

પંજાબી તડકા “પાલક કોર્ન ”

Ahmedabad Samay

પનીર સ્પેશિયલ “પનીર આલુ કટલેસ”

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો