August 6, 2026
દેશ

વીજળી પડવાથી ૯૦થી વધુ લોકોના મૃત્યુ, બિહાર માં આશરે ૮૩ અને ઉત્તર પ્રદેશમાં ૦૯ લોકોના મૃત્યુ

બિહારમાં આજે વીજળી પડવાથી મોટી જાનહાની થઇ છે વીજળી પડવાથી બિહારમાં 83 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. ઉત્તર પ્રદેશમાં પણ વીજળી પડવાથી ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે.

બિહારના 23 જિલ્લામાં આકાશમાંથી વીજળી પડવાને કારણે માનવીય ક્ષતી થઈ છે. સૌથી વધુ મોત ગૌપાલજંગમાં થઈ જ્યાં 13 લોકોના મોત થયા છે. જ્યારે મધુબની અને નબાદામાં આઠ-આઠ લોકોના મોત થયા છે. બિહારના 8 જિલ્લા એવા છે જ્યાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે.
આ જિલ્લા ગોપાલગંજ, પૂર્વી ચંપારણ, સિવાન, બાંકા, દરભંગા, ભાગલપુર અકિલા સિવાય મધુબની અને નવાદા છે. ઉત્તર પ્રદેશમાં પણ આકાશીય વીજળી પડવાથી 9 લોકોના મોત થયા છે દેવરિયામાં વીજળી પડવાથી 7 લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો દાઝી ગયા છે. તો બારાબંકામાં પણ બે લોકોના મોત અને બે લોકોને ગંભીર ઈજા થઈ છે.

Related posts

આવતીકાલે દેશવ્યાપી બેન્ક હડતાલ

Ahmedabad Samay

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (NMIA) પરથી વિધિવત રીતે વ્‍યાપારિક વિમાની સેવાઓનો પ્રારંભ

Ahmedabad Samay

સ્‍ટાર પ્‍લસની ‘અનુપમા’ સિરીયલ અભિનેત્રી માધવી ગોગટેનું કોરોનાના કારણે મોત

Ahmedabad Samay

રાહુલ ગાંધી સોમવારે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ટ્રેકટર ચલાવીને સંસદ પહોંચ્યા

Ahmedabad Samay

અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્‍ચે નવા આતંકી મોડયુલ્‍સનો કર્યો પર્દાફાશ, રેવડીબજારમાં આગ ની ઘટના નો મોટો ખુલાશો

Ahmedabad Samay

નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ પી. પ્રભાકરણ સરકાર પર પ્રહાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો