September 22, 2026
ગુજરાત

નરોડામાં એકજ ફેટમાં ૭૦ જેટલા લોકો કોરોના ગ્રસ્ત

અમદાવાદમાં કોરોના નો કેહર વધી રહ્યો છે, અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોમ જાહેર કરવામાં આવ્યા છે તેવામાં અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ પાર્ક ફેલટ માં અંદાજીત ૬૦ થી ૭૦ જેટલા લોકો કોરોના ગ્રસ્ત થયા છે.

સૂત્રો અનુસાર  શાકભાજીના વહેપાર કરતા લોકો વધુ કોરોના ગ્રસ્ત થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે જેના કારણે સ્વામિનારાયણ પાર્કના આજુબાજુ ચાલતી ખાણી પીણી ની તમામ લારીઓ બંધ કરવામાં આવી છે. અને સાંજના સમયે ભરાતું શાક માર્કેટ પણ થોડા સમય માટે બંધ કરવામાં આવ્યું છે.

 

Related posts

આઇઆઇએમ અમદાવાદ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું વ્યાખ્યાન યોજાશે

Ahmedabad Samay

જુલાઇ પહેલા ખરીદીલેજો ફ્રિજ, એ.સી અને વોશિંગ મશીન, ૧૦ – ૧૫% નો આવશે વધારો

Ahmedabad Samay

ચાંદખેડા પોલીસ સ્ટેશન તેમજ સોલા અને સાબરમતી પોલીસ સ્ટેશનના અમુક વિસ્તારો ગાંધીનગર પોલીસ કમિશનરના તાબા હેઠળ

Ahmedabad Samay

હવામાન વિભાગ અનુસાર, ગુજરાતના અનેક વિસ્તારોમાં ત્રણ દિવસો દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે

Ahmedabad Samay

અરવલ્લી મોડાસા ખાતે ટુ તથા ફોર વ્હીલર વાહનની સીરીઝના નંબરોની જાહેર હરાજી કરાશે

Ahmedabad Samay

હળવદ જીઆઇડીસીમાં આવેલ સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં દીવાલ ધસી પડતા અંદાજે 20થી 30 જેટલા શ્રમિકો દટાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો