September 21, 2026
ગુજરાત

પેહલા કોલેજ ખુલશે ત્યારબાદ શાળા ખુલશે: ભુપેન્દ્રસિંહ ચુડાસમા

આગામી સમયમાં ગુજરાતમાં શાળાઓ શરૂ કરવા અંગે શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યુ છે કે શાળાઓ શરૂ કરવા કોઈ ઉતાવળ કરવામાં આવશે નહિં અને જયારે પણ શાળા, કોલેજો શરૂ કરવા અંગે કોઈપણ જાતનો નિર્ણય લેવાશે તો પહેલા કોલેજ શરૂ થશે ત્યારબાદ સ્કુલો શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે : બાળકોના હિતમાં જ કોઈપણ નિર્ણય લેવામાં આવશે તેમ શ્રી ચુડાસમાએ જણાવ્યુ છે

Related posts

પેટ્રોલના ભાવમાં ૧૦ રૂપિયા અને ડીઝલના ભાવમાં ૧૨.૫૦ રૂપિયાનો વધારો વાળો ફેક પત્ર વાયરલ, જૂનો ભાવ યથાવત

Ahmedabad Samay

નવરાત્રી દરમિયાન જાહેરમાં નહિ યોજી શકાય ગરબા

Ahmedabad Samay

ગુલાબી ઠંડીનો સમય ગયો હવે,વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની અસરને કારણે આ સપ્તાહે તાપમાન ઘણું નીચે જશે

Ahmedabad Samay

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચમાધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ નું પરીક્ષાનું પરીણામ ૮૩.૦૮ ટકા જાહેર

Ahmedabad Samay

બુદ્ધના સંદેશ પર ચાલી દેશ મદદ કરી રહ્યો છેઃ PM મોદી

Ahmedabad Samay

ડીસેમ્બર મહિના સુધી ધોરણ ૧ થી પ ના વર્ગ નહિ ખુલ્લે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો