અમદાવાદમાં સંત શ્રી ગરીબદાસ બાપુ પ્રેરિત ગંગા મૈયા ગૌ શાળા દ્વારા રાહત દરે આયુર્વેદિક દવાખાનું શરૂ કરવામાં આવેલ છે જેમાં આયુર્વેદના માધ્યમથી તમમાં રોગની દવા પ્રદાન કરવામાં આવશે.
આ ગૌ શાળામાં આજ કાલ લોકોને સાંધાના દુખાવાની તકલીફ વધારે રહેતી હોય છે જેમાટે આયુર્વેદિક જડીબુટ્ટી દ્વારા સાંધાના દુખાવાનો તેલ પણ ઉપલબ્ધ કરાયું છે. દવાખાનનું સમય સોમ-બુધ-શુક્રવારના રોજ સાંજે ૦૪ થી ૦૬ નો રાખવામાં આવેલ છે.