August 8, 2026
દેશ

આવતીકાલે દિલ્હી-જયપુર હાઇ-વે બ્લોક કરશે ખેડૂતો

કૃષિ કાયદાનાં મુદ્દા પર ખેડુતો હવે લડી લેવાનાં મુડમાં છે, ખેડુત સંગઠનોનું કહેવું છે કે સરકાર આ કાળા કાયદાને જ પાછો ખેંચી લે, ભારતીય કિસાન યુનિયન પ્રમુખ બલબીર એસ રાજેવાલના જણાવ્યા અનુસાર કાલે ૧૨ ડિસેમ્બરે અમે દિલ્હી-જયપુર હાઇ-વે બ્લોક કરી દઇશું, ૧૪ ડિસેમ્બર મંગળવારે કલેકટર ઓફિસોની સામે, બીજેપી નેતાઓનાં નિવાસસ્થાનો તથા રિલાયન્સ અને અદાણી ટોલ પ્લાઝા પર ધરણા કરીશું, ટ્રેનોને રોકવાનો કોઇ કાર્યક્રમ નથી,  ખેડુતોની સંખ્યા સતત વધી રહી છે.

આંદોલનકારીઓ પર ડ્રોનથી નજર રાખશે, ફરીદાબાદ જિલ્લાના દરેક ટોલ પ્લાઝા પર રિઝર્વ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે.

Related posts

પાકિસ્તાન: નવાઝ શરીફની દીકરી મરિયમે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને આપી ખુલ્લેઆમ ધમકી!

Ahmedabad Samay

પેટ્રોલ-ડીઝલ 32 રૂપિયા લીટર

Ahmedabad Samay

T20 માથી ભારત થયુ બહાર,વર્લ્ડ કપ નું સ્વપ્નું રહ્યું અધુરુ

Ahmedabad Samay

ઉદ્ઘવ ઠાકરેને વધુ એક મોટો આંચકો, ઉદ્ઘવ સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી ઉદય સામંત પણ બળવાખોર એકનાથ શિંદેની છાવણીમાં જોડાયા

Ahmedabad Samay

કેન્દ્ર સરકાર લગભગ 175 વસ્તુઓ પર GSTમાં ઓછામાં ઓછો 10 ટકા ઘટાડો કરવાની યોજના બનાવી, મધ્યમવર્ગીય લોકોને થશે ફાયદો

Ahmedabad Samay

લવ જેહાદ માટેના કાનૂન ને ઉત્તર પ્રદેશ કેબિનેટે અધ્યાદેશને આપી મંજૂરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો